25 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
  • વિશ્વ પોલિયો દિવસ
  • ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી
  • યુથ બિઝનેસ ઈન્ટરનેશનલ ગ્લોબલ યંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર 2022
  • ટાઈગર ટ્રમ્ફ કવાયત
  • ભારત દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ
  • 39મી ઈન્ડિયન ઓઈલ સર્વો સુરજીત હોકી
  • OYO, MakeMyTrip અને Golbibo કંપની પર રૂપિયા 392 કરોડનો દંડ
  • સર્ચ એન્જિન ગૂગલ દ્વારા ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન
  • ફાયર બોલ્ટ દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ25/10/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

0
Created on By educationvala13

25 October current affairs quiz

25 October current affairs quiz in gujarati

1 / 10

27 ઓક્ટોબરથી 39મી ઈન્ડિયન ઓઈલ સર્વો સુરજીત હોકી ટુર્નામેન્ટ ક્યાં રમાશે ?

2 / 10

ભારત દ્વારા તાજેતરમાં કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?

3 / 10

કયા કમિશને OYO, MakeMyTrip અને GoIbibo કંપની પર રૂપિયા 392 કરોડનો દંડ ફટકાર્યો ?

4 / 10

"ટાઈગર ટ્રમ્ફ" કયા બે દેશો વચ્ચે ત્રણ દિવસીય સંયુક્ત માનવતાવાદી સહાય કવાયત છે ?

5 / 10

પોલિયો વિશે જાગૃતિ લાવવા દર વર્ષે "વિશ્વ પોલિયો દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે ?

6 / 10

તાજેતરમાં "યુથ બિઝનેસ ઈન્ટરનેશનલ ગ્લોબલ યંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર 2022" એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?

7 / 10

તાજેતરમાં કઈ ક્વિઝને "વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડન"માં સ્થાન મળ્યું છે ?

8 / 10

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે સતત ત્રણ વખત કોણ ચૂંટાયા છે ?

9 / 10

સર્ચ એન્જિન ગૂગલે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયા ભારતીય રાજ્ય સાથે ભાગીદારી કરી ?

10 / 10

તાજેતરમાં નીચેનામાંથી કોને ફાયર બોલ્ટ દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

Your score is

The average score is 0%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/u8pMtPEuCx8

Instagram Post

https://www.instagram.com/p/CkHyUqsoV48/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkHx7N6IpRD/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkHyJIdIsZJ/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!