આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- પ્રતિષ્ઠિત ડૉ. કલામ સેવા પુરસ્કાર
- સારસ આજીવિકા મેળા 2022નું ઉદ્ઘાટન
- તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2021
- 10માં ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન
- હરકીરત સિંહ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થનાર પ્રથમ પાઘડીધારી શીખ
- સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર
- ભારતની 35મી જૈવવિવિધતા હેરિટેજ સાઇટ
- 72મી ઈન્ટર સર્વિસીસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23
- UrbanGabru ના નવા બ્રાન્ડ એમ્બેસેડર
- મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 26/11/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |