27 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • “ફ્રેન્ડશિપ પાઈપલાઈન” દ્વારા ડીઝલની સપ્લાય
  • ખેડૂતો માટે જળ સંરક્ષણ યોજના
  • પદ્મ પુરસ્કાર
  • IIM અમદાવાદના નિર્દેશક
  • પ્રખ્યાત આર્કિટેક્ચરનું નિધન
  • ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
  • ICC “T20 ક્રિકેટર ઓફ ધ યર”
  • મ્યુનિસિપલ બોન્ડ્સ પર માહિતીપ્રદ ડેટાબેઝ
  • આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણી
વિષયકરંટ અફેર્સ
તારીખ27/01/2023 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
3
Created on By educationvala13

27 January current affairs quiz

27 January current affairs quiz in gujarati

1 / 10

નીચેનામાંથી કોણે તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ્સ પર માહિતીપ્રદ ડેટાબેઝ બહાર પાડ્યો છે ?

2 / 10

તાજેતરમાં કયા પ્રખ્યાત આર્કિટેક્ચરનું નિધન થયું છે ?

3 / 10

તાજેતરમાં કયા રાજ્યોની સરકારે ખેડૂતો માટે જળ સંરક્ષણ યોજના શરૂ કરી છે ?

4 / 10

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા કરવામાં આવી હતી ?

5 / 10

કયા ખેલાડીને ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ?

6 / 10

26 જાન્યુઆરી 2023 ના રોજ કેટલામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ?

7 / 10

2023 માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ?

8 / 10

નીચેનામાંથી ક્યા દેશને ભારત "ફ્રેન્ડશિપ પાઈપલાઈન" દ્વારા ડીઝલની સપ્લાય શરૂ કરવા જઈ રહ્યું છે ?

9 / 10

તાજેતરમાં IIM અમદાવાદના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

10 / 10

આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

Your score is

The average score is 40%

0%

Current affairs PDF

Current affairsPDF
27 January 2023Download

Leave a Comment

error: Content is protected !!