27 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ટોચના 12 ચેસ રમતા દેશો
  • અંડર-23 કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય
  • ઉચ્ચ જોખમ ધરાવતો દેશ
  • યુનાઈટેડ સ્ટેટ્સ FI ગ્રાન્ડ પ્રિકસ
  • સતલુજ જલ વિદ્યુત નિગમનો 75 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ
  • જેક્સન ગ્રુપ ગ્રીન પ્રોજેક્ટ માટે રૂપિયા 22,400 કરોડ નું રોકાણ
  • સિતાંગા ચક્રવાત
  • દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરની
  • દેશના સૌથી ઉદાર પરોપકારી
  • ભારતની સૌપ્રથમ “માઈગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ”નું ઉદ્ઘાટન
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ27/11/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

3
Created on By educationvala13

27 October current affairs quiz

27 October current affairs quiz in gujarati

1 / 10

નીચેનામાંથી કયો દેશ ટોચના 12 ચેસ રમતા દેશોમાં સામેલ થયો છે ?

2 / 10

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વરસાદ લાવનાર ચક્રવાતને કયા દેશે સિતાંગા નામ આપ્યું છે ?

3 / 10

તાજેતરમાં કયા શહેરમાં ભારતની સૌપ્રથમ "માઈગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

4 / 10

ઑક્ટોબર 2022 માં, નીચેનામાંથી કઈ શહેરની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરની શ્રેણી સુધી પહોંચી હતી ?

5 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં જેક્સન ગ્રુપ ગ્રીન પ્રોજેક્ટ માટે રૂપિયા 22,400 કરોડ નું રોકાણ કરશે ?

6 / 10

2022 યુનાઈટેડ સ્ટેટ્સ FI ગ્રાન્ડ પ્રિકસ ટાઈટલ કોણે જીત્યું ?

7 / 10

નીચેનામાંથી કયા દેશને FATFની યાદીમાં ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

8 / 10

તાજેતરના અહેવાલ મુજબ, દેશના સૌથી ઉદાર પરોપકારી કોણ બન્યા છે ?

9 / 10

નીચેનામાંથી કોણ અંડર-23 કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો ?

10 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં સતલુજ જલ વિદ્યુત નિગમે 75 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 73%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/pV3A40E3iLA

Instagram Post

https://www.instagram.com/p/CkM8JgmoBxe/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkM7kq-IvUV/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkM73gMoR7p/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!