27 September current affairs

Current affairs Question : 01

1 ઓક્ટોબર 2022 ના રોજ ભારતમાં 5G સેવાઓ કોણ શરૂ કરશે ?
અમિત શાહ
નરેન્દ્ર મોદી
દ્રોપદી મૂર્મુ
સ્મૃતિ ઈરાની

જવાબ : નરેન્દ્ર મોદી

સમજૂતી :

  • દેશમાં 1 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ શરૂ કરશે.
Current affairs Question : 01

Current affairs Question : 02

36મી નેશનલ ગેમ્સની ફાઈનલ મેચમાં કયા રાજ્યના મેન્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો ?
મેઘાલય
ગુજરાત
આસામ
મણિપુર

જવાબ : ગુજરાત

સમજૂતી :

  • ગુજરાતની મેન્સ ટેબલ ટેનિસ ટીમે તાજેતરમાં 36મી નેશનલ ગેમ્સની ફાઈનલ મેચમાં દિલ્હી સામે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Current affairs Question : 02

Current affairs Question : 03

કઈ ક્રિકેટ ટીમ એક વર્ષમાં ODI, T20 અને ટેસ્ટમાં 10 વિકેટથી હારનાર પ્રથમ ક્રિકેટ ટીમ બની ?
પાકિસ્તાન
ઈંગ્લેન્ડ
બાંગ્લાદેશ
શ્રીલંકા

જવાબ : ઈંગ્લેન્ડ

સમજૂતી :

  • પાકિસ્તાને તાજેતરમાં જ બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું.
  • આ હાર બાદ ઈંગ્લેન્ડ એક વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં 10 વિકેટથી હારનારી પ્રથમ ટીમ બની ગઈ.
Current affairs Question : 03

Current affairs Question : 04

“ગોવા કાર્નિવલ મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી” સ્પર્ધામાં મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022નો તાજ કોને આપવામાં આવ્યો ?
આરતી બિષ્ટ
મનીષા રાવત
કુસુમ ત્યાગી
આરતી ચિત્તૌડા

જવાબ : આરતી ચિત્તૌડા

સમજૂતી :

  • ગોવામાં આયોજિત “ગોવા કાર્નિવલ મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી” સ્પર્ધામાં બારન શહેરની આરતી મહેતા ચિત્તૌડાને મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022 ના તાજથી સન્માનિત કરવામાં આવી હતી.
Current affairs Question : 04

Current affairs Question : 05

બોલિવૂડની કઈ અભિનેત્રીને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે ?
રશ્મિકા મંધાના
આલિયા ભટ્ટ
સોનાક્ષી સિન્હા
કરીના કપૂર

જવાબ : આલિયા ભટ્ટ

સમજૂતી :

  • ભારતીય બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં ભારતીય સિનેમામાં તેમના પ્રશંસનીય યોગદાન માટે પ્રિયદર્શિની એકેડમી દ્વારા સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
Current affairs Question : 05

Current affairs Question : 06

નીચેનામાંથી કયા ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે ?
વિરાટ કોહલી
હાર્દિક પંડ્યા
સૂર્યકુમાર યાદવ
રોહિત શર્મા

જવાબ : સૂર્યકુમાર યાદવ

સમજૂતી :

  • આઈસીસી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગ અનુસાર, સૂર્યકુમાર યાદવ 780 રેટિંગ પોઈન્ટ સાથે T20 બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે બાબર 771 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે.
Current affairs Question : 06

Current affairs Question : 07

કયા દેશને યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે ?
રશિયા
ભારત
ઓસ્ટ્રેલિયા
સિંગાપુર

જવાબ : ભારત

સમજૂતી :

  • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં ભારતને તેની આરોગ્ય સેવાઓની બહેતર માળખાકીય સુવિધા માટે “યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિયેટિવ્સ એવોર્ડ” પ્રાપ્ત કર્યો છે.
Current affairs Question : 07

Current affairs Question : 08

ODI મહિલા ક્રિકેટમાં, ભારતે વર્ષો પછી કયા દેશ સામે ODI શ્રેણી જીતી ?
આફ્રિકા
ઈંગ્લેન્ડ
ન્યૂઝીલેન્ડ
શ્રીલંકા

જવાબ : ઈંગ્લેન્ડ

સમજૂતી :

  • ભારતીય મહિલા ટીમે 23 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું.
  • 1999 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી જીતી હતી.
Current affairs Question : 08

Current affairs Question : 09

કઈ રાજ્ય સરકાર મહાત્મા ગાંધીની જન્મજયંતિએ (2જી ઓક્ટોબરે) “માતૃભૂમિ યોજના” પોર્ટલ શરૂ કરશે ?
લદ્દાખ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આસામ

જવાબ : ઉત્તર પ્રદેશ

સમજૂતી :

  • 2 ઓક્ટોબરના રોજ, ઉત્તર પ્રદેશ સરકાર મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર “માતૃભૂમિ યોજના” પોર્ટલ લોન્ચ કરશે.
  • આ સાથે પોર્ટલ દ્વારા જનતાને જોડવામાં આવશે.
Current affairs Question : 09

Current affairs Question : 10

તાજેતરમાં ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?
કે ચેતન પ્રસાદ રેડ્ડી
કે રાજા પ્રસાદ રેડ્ડી
કે અમિત પ્રસાદ રેડ્ડી
કે અશોક પ્રસાદ રેડ્ડી

જવાબ : કે રાજા પ્રસાદ રેડ્ડી

સમજૂતી :

  • તેલુગુ દૈનિક “સાક્ષી” ના શ્રી કે રાજા પ્રસાદ રેડ્ડી તાજેતરમાં વર્ષ 2022-23 માટે ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
  • હવે તેઓ ઈકોનોમિક ટાઈમ્સના મોહિત જૈનનું સ્થાન લેશે.
Current affairs Question : 10

Current affairs Question : 11

તાજેતરમાં કયા ક્રિકેટ બેટ્સમેને T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી ?
વિરાટ કોહલી
રોહિત શર્મા
હાર્દિક પંડ્યા
સુર્યકુમાર યાદવ

જવાબ : રોહિત શર્મા

સમજૂતી :

  • રોહિત શર્મા T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.
Current affairs Question : 11

સામાન્ય જ્ઞાન

  1. સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
    • હરિલાલ કણિયા
  2. આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ ?
    • કંકુ
  3. ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધારવતો જિલ્લો કયો છે ?
    • કચ્છ
  4. ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યારે મળ્યું હતું ?
    • 18 ઓગસ્ટ 1960
  5. મચ્છુ ડેમ હોનારત સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
    • બાબુભાઈ જશભાઈ પટેલ
  6. ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના ક્યારે શરૂ થઈ ?
    • 1984માં
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/2VQUcE9bUGc

Instagram Post

https://www.instagram.com/p/Ci_xXIJBFkC/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/Ci_xm2_hKPe/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/Ci_x7QNhpZj/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!