28 August Current Affairs in gujarati | Current Affairs in gujarati

current affairs in gujarati

નમસ્કાર અધિકારી મિત્રો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્તમાન બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે 28 August current affairs ના મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આવ્યા છે. આ current affairs ના પ્રશ્નોની તમે એક બુક બનાવજો. આપણે daily current affairs ના 10 પ્રશ્નો આપણી વેબસાઇટ www.educationvala.com પર મુકશું જેથી દરેક મિત્રો કે જે compititive exam (સ્પર્ધાત્મક પરીક્ષા) ની તૈયારી કરે છે તેને આપણા આ પ્રશ્નો ઉપયોગી થાય.

28 August 2023 Current affairs

  • તાજેતરમાં ગુલામ વેપારની યાદગીરી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
    • 23 ઓગસ્ટ
  • તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિમેન્સ લીગનું નામ શું રાખવામાં આવ્યું છે?
    • અસ્મિતા મહિલા લીગ
  • તાજેતરમાં વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતમાં પ્રથમ વખત કયો મેડલ જીત્યો છે?
    • સોનું
  • તાજેતરમાં શ્રેતા ધવિશીન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે?
    • થાઈલેન્ડ
  • તાજેતરમાં ‘સ્માર્ટ ઈમોબિલિટી’ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. ,
    • મનોજ કોહલી
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી PDFPDF DOWNLOAD

28 August current affairs

  • તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કસ્ટમ્સની 14મી સંયુક્ત 10 જૂથ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે?
    • બાંગ્લાદેશ
  • તાજેતરમાં NGTના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
    • પ્રકાશ શ્રીવાસ્તવ
  • તાજેતરમાં બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીનો એવોર્ડ કોને મળ્યો છે?
    • શિહાન શૌકત
  • તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે કયા દેશના કોસ્ટ ગાર્ડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?
    • ફિલિપાઇન્સ
  • તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આયુષ્માન ભારત યોજનામાં સફાઈ કામદારોનો સમાવેશ કર્યો છે
    • હિમાચલ પ્રદેશ
28 August current affairs

FAQ About Daily Current Affairs In Gujarati

શું આ પ્રશ્ન આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા આ પ્રશ્નો આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે

દરરોજનું કરંટ અફેર મેળવવા માટે શું કરવું ?

આપણી વેબસાઈટ www.educationvala.com દરરોજ નો કરંટ અફેર અપલોડ કરવામાં આવે છે

શું આ વર્તમાન પ્રવાહ ના પ્રશ્નો ટેલિગ્રામ ચેનલમાં મળી જાય ?

હા તમે અમારી ટેલિગ્રામ ચેનલ education vala માં જોડાઈ અને આ લાભ મેળવો.

2 thoughts on “28 August Current Affairs in gujarati | Current Affairs in gujarati”

  1. ખુબ જ સરસ મહતી આપી છે સાહેબ આવી જ બીજી માહિતી લવર રહો જેથી અમને મદદ થાય …

    Reply

Leave a Comment

error: Content is protected !!