28 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા
  • વીર બાલ દિવસ
  • નેપાળ દેશના નવા વડાપ્રધાન
  • ચિલ્લાઈ કલાન
  • રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત
  • અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત
  • એકલવ્ય પુરસ્કાર
  • શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન
  • બાલસ્નેહી બસ સેવા
  • “કિસાન ડ્રોન” માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની
વિષયકરંટ અફેર્સ
તારીખ28/12/2022 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

9
Created on By educationvala13

28 December current affairs quiz

28 December current affairs quiz

1 / 10

ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ?

2 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ?

3 / 10

કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

4 / 10

ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?

5 / 10

ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ?

6 / 10

તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

7 / 10

"કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ?

8 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ?

9 / 10

તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

10 / 10

કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 59%

0%

Leave a Comment

error: Content is protected !!