28 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
  • અમુલના નવા અધ્યક્ષ
  • ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
  • શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ફિલ્મ ફેસ્ટિવલ
  • ઓપરેશન એલર્ટ
  • પ્રથમ ઈન્ડિયા સ્ટેક ડેવલપર્સ સમિટનું આયોજન
  • U-WIN પ્લેટફોર્મ
  • શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક
  • પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • હોકી મેન્સ વર્લ્ડ કપ
વિષયકરંટ અફેર્સ
તારીખ28/01/2023 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
1
Created on By educationvala13

28 January current affairs quiz

28 January current affairs quiz in gujarati

1 / 10

ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

2 / 10

ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વધારવા માટે BSF દ્વારા કઈ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ?

3 / 10

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ફિલ્મ ફેસ્ટિવલ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન કયા ભારતીય શહેરમાં યોજાશે ?

4 / 10

દેશમાં મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજિટલ રેકોર્ડ રાખવા માટે કયા મંત્રાલયે U-WIN પ્લેટફોર્મ શરૂ કર્યું છે ?

5 / 10

પ્રથમ ઈન્ડિયા સ્ટેક ડેવલપર્સ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

6 / 10

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

7 / 10

2023માં કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ?

8 / 10

શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

FIH એ તાજેતરમાં હોકી મેન્સ વર્લ્ડ કપ માટે કયા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે ?

10 / 10

તાજેતરમાં અમુલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Your score is

The average score is 40%

0%

Current affairs PDF

Current affairsPDF
28 January 2023Download

Leave a Comment

error: Content is protected !!