28 October current affairs

  • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના કાર્યકારી અધ્યક્ષ
  • સર્વોચ્ચ એવોર્ડ “ધ ઓર્ડર ઓફ ધ લોંગ લીફ પાઈન”
  • 91મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીનું આયોજન
  • “મેં ભી સુભાષ” અભિયાન
  • પાયદળ દિવસ
  • 100 % હર ઘર જલ રાજ્ય
  • પ્લેન લેંગ્વેજ એક્ટ
  • સંયુક્ત રાષ્ટ્રની 27મી વાર્ષિક બેઠક, COP27
  • FIH પ્રો લીગ 2022-2023 માટે ભારતીય હોકી ટીમના કેપ્ટન
  • યુએસ ચલણ પર મુદ્રિત થનાર પ્રથમ એશિયન અમેરિકન
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ28/10/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

1
Created on By educationvala13

28 October current affairs quiz

28 October current affairs quiz in gujarati

1 / 10

યુએસ સ્ટેટ ઓફ નોર્થ કેરોલિના દ્વારા સર્વોચ્ચ એવોર્ડ "ધ ઓર્ડર ઓફ ધ લોંગ લીફ પાઈન" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

2 / 10

FIH પ્રો લીગ 2022-2023 માટે ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

3 / 10

નીચેનામાંથી કયો દેશ 2023માં 91મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીનું આયોજન કરશે ?

4 / 10

કયા દેશે "પ્લેન લેંગ્વેજ એક્ટ" પસાર કર્યો છે ?

5 / 10

આબોહવા પર સંયુક્ત રાષ્ટ્રની 27મી વાર્ષિક બેઠક, COP27 કયા દેશમાં યોજાશે ?

6 / 10

તાજેતરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

ભારતમાં પાયદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

8 / 10

તાજેતરમાં કયા રાજ્યને 100 % હર ઘર જલ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

9 / 10

નીચેનામાંથી કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ એ "મેં ભી સુભાષ" અભિયાન શરૂ કર્યું છે ?

10 / 10

નીચેનામાંથી કોણ યુએસ ચલણ પર મુદ્રિત થનાર પ્રથમ એશિયન અમેરિકન બન્યા ?

Your score is

The average score is 80%

0%

YouTube માં વિડિયો જોવા માટે

Instagram Post

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!