28 September current affairs quiz

આજના કરંટ અફેર્સ ના મુદ્દા

  • એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત
  • ભારતીય સેના સેટેલાઇટ બ્રોડબેન્ડ આધારિત ઇન્ટરનેટ સેવા
  • હોકી ઈન્ડિયાના પ્રમુખ
  • “હમર બેટી હમર માન” અભિયાન
  • 02 ઓક્ટોબર 2022 ના રોજ ખેલમહાકુંભ
  • ભારતીય મહિલા ક્રિકેટરની ક્રિકેટમાંથી નિવૃત્તિ
  • પામ ઓઈલ એલાયન્સના પ્રથમ ચેરમેન
  • ઈ-લર્નિંગ પ્લેટફોર્મ “ભારત વિદ્યા”
  • ભારતમાં પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રિકસ રેસ
  • ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક
વિષયકરંટ અફેર્સ
તારીખ28/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current affairs quiz

10
Created on By educationvala13

28 September current affairs quiz

28 September current affairs quiz in gujarati

1 / 10

કયા કેન્દ્રીય મંત્રીએ ઈ-લર્નિંગ પ્લેટફોર્મ "ભારત વિદ્યા" લોન્ચ કર્યું છે ?

2 / 10

ભારતે કયા વર્ષમાં પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રિકસ રેસની યજમાની કરવાની જાહેરાત કરી છે ?

3 / 10

02 ઓક્ટોબર 2022 ના રોજ કયા રાજ્યમાં રમતોનો મહા કુંભ શરૂ થશે ?

4 / 10

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી ?

5 / 10

પામ ઓઈલ એલાયન્સના પ્રથમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

તાજેતરમાં ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયા સ્થળે સેટેલાઇટ બ્રોડબેન્ડ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે ?

8 / 10

તાજેતરમાં હોકી ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

કઈ રાજ્ય સરકારે દીકરીઓની સુરક્ષા માટે "હમર બેટી હમર માન" અભિયાન શરૂ કર્યું છે ?

10 / 10

તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ?

Your score is

The average score is 79%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/fR-Q4h19ep0

Instagram Post

https://www.instagram.com/p/CjChHpOMols/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjChM3sspk_/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjChUzDMw4l/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!