આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- બી.એસ.એફ. બોર્ડર આઉટ પોસ્ટ કૃષ્ણાનું ઉદ્ઘાટન
- તરાઈ એલિફન્ટ રિઝર્વ
- કુંજપ મોબાઈલ એપ્લિકેશન
- વન-ટાઈમ વેલ્થ ટેક્સ માફી સ્કીમ “સમૃદ્ધિ”
- “વિશ્વના સૌથી ગંદા માણસ” અમો હાજી
- ભારતનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ
- “સેટર્ન એવોર્ડ્સ 2022”
- પુરૂષ અને મહિલા ક્રિકેટરોને સરખો પગાર આપવાની જાહેરાત
- ભારતીય દરિયાકિનારાને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર
- ભૂતપૂર્વ સંરક્ષણ સચિવનું તાજેતરમાં 68 વર્ષની વયે અવસાન
વિષય | કરંટ અફેર્સ (એક્સપ્રેસ) |
તારીખ | 29/10/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |