31 January current affairs

  • મુગલ ગાર્ડનનું બદલાયેલું નામ
  • ભારતની પ્રથમ ગ્રીન સોલાર પેનલ ફેક્ટરી
  • ઓસ્કાર નોમિનેશન મેળવનાર પ્રથમ એશિયન મહિલા
  • નિધિ આપકે નિકટ 2.0
  • વાર્ષિક 12 ચિતા મોકલવા માટે એમઓયુ પર હસ્તાક્ષર
  • ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં મહિલા સિંગલ્સ
  • નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસેડર
  • U19 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ
  • ખેલો ઈન્ડીયા યુથ ગેમ્સ
  • હોકી વર્લ્ડ કપ
વિષયકરંટ અફેર્સ
તારીખ31/01/2023 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
3
Created on By educationvala13

31 January current affairs quiz

31 January current affairs quiz

1 / 10

ક્યા રાજ્યમાં લ્યુમિનસ એ ભારતની પ્રથમ ગ્રીન સોલાર પેનલ ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે ?

2 / 10

ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?

3 / 10

શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઓસ્કાર નોમિનેશન મેળવનાર પ્રથમ એશિયન મહિલા કોણ બની છે ?

4 / 10

દેશભરના તમામ જિલ્લાઓમાં "નિધિ આપકે નિકટ 2.0" નો વિશાળ આઉટરીચ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો છે ?

5 / 10

નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે ?

6 / 10

કેન્દ્ર સરકારે દિલ્હીના મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કર્યું ?

7 / 10

કઈ જગ્યાએ ખેલો ઈન્ડીયા યુથ ગેમ્સની શરૂઆત થઈ છે ?

8 / 10

U19 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીત્યો છે ?

9 / 10

હોકી વર્લ્ડ કપ માં કયા દેશની ટીમ વિજેતા બની છે ?

10 / 10

ભારત અને કયા દેશે આગામી આઠથી દસ વર્ષમાં વાર્ષિક 12 ચિતા મોકલવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?

Your score is

The average score is 23%

0%

Current affairs PDF

Current affairsPDF
31 January 2023Download

Leave a Comment

error: Content is protected !!