4 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ફ્લાવર શો નું ઉદઘાટન
  • દિલ્હી-અમદાવાદ જનસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નવું નામ
  • મતદાનની ટકાવારી 90 % થી વધુ કરવા માટે “મિશન-929”
  • FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ
  • “કેથોલિક પાદરી”નું 95 વર્ષની વયે અવસાન
  • ભારતના 78મા ગ્રાન્ડમાસ્ટર
  • ઉતરપ્રદેશના પ્રથમ મહિલા પોલીસ કમિશનર
  • કરુણા અભિયાન
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ
  • 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)
વિષયકરંટ અફેર્સ
તારીખ04/01/2023 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

4 January current affairs quiz

4 January current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં ભારતના 78મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે ?

2 / 10

તાજેતરમાં કયા "કેથોલિક પાદરી"નું 95 વર્ષની વયે અવસાન થયું છે ?

3 / 10

દિલ્હી-અમદાવાદ જનસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવે કયા નામે ઓળખાશે ?

4 / 10

કોણે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી ?

5 / 10

કોનેરુ હમ્પીએ FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપના મહિલા વિભાગમાં કયો મેડલ જીત્યો છે ?

6 / 10

ઈજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

7 / 10

તાજેતરમાં કોણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે ?

8 / 10

તાજેતરમાં લક્ષ્મી સિંહ કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યા છે ?

9 / 10

તાજેતરમાં ગુજરાતના ક્યાં જિલ્લાની અંદર ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?

10 / 10

મતદાનની ટકાવારી 90 % થી વધુ કરવા માટે ચૂંટણી પંચે કયા રાજ્યમાં "મિશન-929" શરૂ કર્યું છે ?

Your score is

The average score is 75%

0%

PDF ડાઉનલોડ કરવા માટે

કરંટ અફેર્સPDF
04 જાન્યુઆરી 2023Download

Leave a Comment

error: Content is protected !!