આજના કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દા
- વિશ્વ પશુ કલ્યાણ દિવસ
- મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર
- ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)
- 36મી નેશનલ ગેમ્સમાં 10,000 મીટરની દોડમાં ગોલ્ડમેડલ જીતનાર મહિલા ખેલાડી
- સુરજીત હોકી સોસાયટી, જલંધરના માનદ સચિવ અને જનરલ સેક્રેટરીની નિમણૂક
- પંજાબ એન્ડ સિંધ બેંકનો સહ ધિરાણ કરાર
- “ચેન્જમેકર” એવોર્ડ 2022
- એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા અધ્યક્ષ
- ડેરી પ્લસ યોજના 2022
- ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલ 100 ઉભરતા નેતાઓની યાદીમાં ભારતીય નેતા
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 05/10/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |