6 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સાડી ઉત્સવ “વિરાસત” નો બીજો તબક્કો
  • બ્રિટિશ ઈન્ડિયા આર્મી મેમોરિયલ
  • વિન્ટેજ વાહનો માટે અલગ નોંધણી ધરાવતું પ્રથમ રાજ્ય
  • મૈથિલી ઠાકુર રાજ્યના સ્ટેટ આઈકોન
  • મુખ્યમંત્રી આવાસ ભૂમિ અધિકાર યોજના
  • નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા
  • “બ્રેકિંગ બેરિયર” પુસ્તકનું વિમોચન
  • રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર
  • સૌથી વધુ નફો કરતી જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઈઝ કંપની
  • પાણી પર પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદ
વિષયકરંટ અફેર્સ
તારીખ06/01/2023 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
4
Created on By educationvala13

6 January current affairs quiz

6 January current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક "બ્રેકિંગ બેરિયર"નું વિમોચન થયું છે ?

2 / 10

કયા શહેરમાં પાણી પર પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદ આયોજિત કરવામાં આવી છે ?

3 / 10

બ્રિટિશ ઈન્ડિયા આર્મી મેમોરિયલ કયા દેશના ગ્લાસગો શહેરમાં બનાવવામાં આવશે ?

4 / 10

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા કોની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી છે ?

5 / 10

તાજેતરમાં ચૂંટણી પંચે મૈથિલી ઠાકુર ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા છે ?

6 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્ય મંત્રી આવાસ ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ?

7 / 10

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2021-22માં કઈ કંપની સૌથી વધુ નફો કરતી જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઈઝ બની છે ?

8 / 10

3જી થી 17મી જાન્યુઆરી 2023 દરમિયાન સાડી ઉત્સવ "વિરાસત" નો બીજો તબક્કો કયા શહેરમાં યોજાઈ રહ્યો છે ?

9 / 10

રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે ?

10 / 10

કયું રાજ્ય તાજેતરમાં વિન્ટેજ વાહનો માટે અલગ નોંધણી ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે ?

Your score is

The average score is 60%

0%

Current affairs PDF

Current AffairsPDF
6 જાન્યુઆરી 2023Download

Leave a Comment

error: Content is protected !!