આજના કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દા
- શાંતિ અને અહિંસા વિભાગ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી
- ST આરક્ષણ 6 % ટકાથી વધારીને 10 % ટકા
- “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022”
- ઈન્ટરનેશનલ સ્પેસ એસોસિએશનના ઉપપ્રમુખ
- આસારા પેન્શન યોજના
- “પોષણ ઉત્સવ”
- “સ્ટેટ ડિઝાસ્ટર ફંડ” રિલીઝ કરવાની મંજૂરી
- ચિકિત્સા માટે નોબલ પુરસ્કાર 2022
- 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી
- મહિલા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2022 જીતનાર દેશ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 06/10/2022 (ગુરુવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |