7 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન
  • ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 18મી રાષ્ટ્રીય જાંબોરીનું ઉદ્ઘાટન
  • જગ મિશનને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ 2023
  • પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત મોહમ્મદ ઈરફાન અલી
  • ઈમોઈનુ ઈરાતપા ઉત્સવ
  • જેસન મૂન બેંકના CEO
  • ફૂટબોલ ખેલાડી પેલેના નામ પર સ્ટેડિયમનું નામ રાખનાર પ્રથમ દેશ
  • “દીદીર સુરક્ષા કવચ” અભિયાન
  • કુલદીપ સિંહ પઠાનિયા રાજ્યની વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત
  • “સ્વયં સિધ્ધા પ્રોજેક્ટ”નો શુભારંભ
વિષયકરંટ અફેર્સ
તારીખ07/01/2023 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
3
Created on By educationvala13

7 january current affairs quiz

7 january current affairs quiz in gujarati

1 / 10

કુલદીપ સિંહ પઠાનિયાને કયા રાજ્યની વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

2 / 10

કયા રાજ્યના જગ મિશનને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ 2023 મળ્યો છે ?

3 / 10

પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેના નામ પર સ્ટેડિયમનું નામ રાખનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?

4 / 10

કોણે મહેમદાવાદ ખાતે "સ્વયં સિધ્ધા પ્રોજેક્ટ"નો શુભારંભ કરાવ્યો ?

5 / 10

પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે ?

6 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે ?

7 / 10

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ "દીદીર સુરક્ષા કવચ" અભિયાન શરૂ કર્યું છે ?

8 / 10

ઈમોઈનુ ઈરાતપા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

9 / 10

રાષ્ટ્રપતિ મુર્મુએ કયા રાજ્યમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 18મી રાષ્ટ્રીય જાંબોરીનું ઉદ્ઘાટન કર્યું છે ?

10 / 10

તાજેતરમાં જેસન મૂને કઈ બેંકના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

Your score is

The average score is 53%

0%

Current affairs PDF

Current affairsPDF
07 જાન્યુઆરી 2023Download

Leave a Comment

error: Content is protected !!