7 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ભારતના ચૂંટણી પંચના “નેશનલ આઈકન”
  • સૂફી રંગ મહોત્સવ
  • નાયબ ચૂંટણી કમિશનર
  • પ્રચંડ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ
  • “ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.0”
  • બીજી આદર્શ વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન
  • મતદાર જાગૃતિ માટે રેડિયો શ્રેણી “મતદાતા જંક્શન”
  • “વંદે માતરમ પહેલ”
  • કેનેડામાં ગ્લોબલ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત ભારતીય
  • GAIL ના ચેરમેન
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ07/10/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

12
Created on By educationvala13

7 October current affairs quiz

7 October current affairs quiz in gujarati

1 / 10

સ્વદેશ નિર્મિત ક્યું લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે ?

2 / 10

કયા મંત્રાલયે મતદાર જાગૃતિ માટે રેડિયો શ્રેણી "મતદાતા જંક્શન" શરૂ કરી છે ?

3 / 10

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4 / 10

તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કોને તેના "નેશનલ આઈકન" તરીકે જાહેર કરવામાં આવ્યા છે ?

5 / 10

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા શહેરમાં બીજી આદર્શ વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ?

6 / 10

કયા ભારતીયને કેનેડામાં ગ્લોબલ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

7 / 10

કયા કેન્દ્રીય મંત્રીએ "ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.0" લોન્ચ કર્યું છે ?

8 / 10

તાજેતરમાં કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા "વંદે માતરમ પહેલ" શરૂ કરવામાં આવી છે ?

9 / 10

તાજેતરમાં GAIL ના ચેરમેન તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ?

10 / 10

કયા શહેરમાં 15માં આંતરરાષ્ટ્રીય સૂફી રંગ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 88%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/pE_udJAUAHM

Instagram Post

https://www.instagram.com/p/CjZYiHnKamY/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjZYQjmqEJD/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjZYd-FKxks/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!