7 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • ભારતનું પ્રથમ “નાઈટ સ્કાય સેન્ચુરી”
  • “હૈદરાબાદ મુક્તિ દિવસ”
  • કઈ રાજ્ય સરકારને રૂપિયા 3500 કરોડનો દંડ ?
  • 30મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન
  • ભારતના પ્રખ્યાત ઈતિહાસકારનું નિધન
  • નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ
  • કેપિટલ ફાઉન્ડેશન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • ગ્રામીણ બેકયાર્ડ પિગ ફાર્મિંગ સ્કીમ
  • જન્મ પછી બાળકના મૃત્યુ પર મહિલા કર્મચારી માટે કેટલા દિવસની રજા ?
વિષયકરંટ અફેર્સ
તારીખ07/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)
7 September Current Affairs

Current Affairs Quiz

33
Created on By educationvala13

7 September Current Affairs Quiz

7 September Current Affairs Quiz In Gujarati

1 / 10

1) નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

2) ભારતનું પ્રથમ "નાઈટ સ્કાય સેન્ચુરી" કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે ?

3 / 10

3) કઈ રાજ્ય સરકારે "ગ્રામીણ બેકયાર્ડ પિગ ફાર્મિંગ સ્કીમ" શરૂ કરી છે ?

4 / 10

4) કયા શહેરમાં 30મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ?

5 / 10

5) કેન્દ્ર સરકારે કયા દિવસે "હૈદરાબાદ મુક્તિ દિવસ" ઉજવવાનું નક્કી કર્યું છે ?

6 / 10

6) કેપિટલ ફાઉન્ડેશન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

7 / 10

7) ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જન્મ પછી બાળકના મૃત્યુ પર મહિલા કર્મચારી માટે કેટલા દિવસની રજા નક્કી કરવામાં આવી છે ?

8 / 10

8) તાજેતરમાં ભારતના કયા પ્રખ્યાત ઈતિહાસકારનું નિધન થયું છે ?

9 / 10

9) કચરાના વ્યવસ્થાપન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કઈ રાજ્ય સરકારને રૂપિયા 3500 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ?

10 / 10

10) ક્યો દેશ બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે ?

Your score is

The average score is 88%

0%

YouTube માં વિડિયો જોવા માટે

7 September Current Affairs Video

Instagram Post

7 September Current Affairs

Leave a Comment

error: Content is protected !!