આજના કરંટ અફેર્સના મુદ્દા
- રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર
- ભૌતિકશાસ્ત્રમા નોબેલ પુરસ્કાર
- ગ્રાહકો અને બિન-ગ્રાહકો માટે WhatsApp બેંકિંગ સેવા
- મહિલા સાહસિકો માટેનું સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ “herSTART”
- રાઈઝિંગ પ્લેયર માટે મહિલા હોકી ખેલાડીની પસંદગી
- 32મા બિહારી પુરસ્કારથી સન્માનિત વ્યક્તિ
- ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સર્વિસના ડાયરેક્ટર જનરલ
- પુસ્તક “જીતે જી અલ્હાબાદ”ને વેલી ઓફ વર્ડ્સ એવોર્ડ એનાયત
- વિશ્વ કપાસ દિવસ
- ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ દ્વારા સ્ફૂર્તિ મેળાનું આયોજન
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 08/10/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |