8 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • રાજપથનું નવું નામ
  • 36મી નેશનલ ગેમ્સના માસ્કોટનું નામ
  • નવા વડાપ્રધાન લિઝ ટ્રસ
  • 2022 ડચ F1 ગ્રાન્ડ પ્રિકસ વિજેતા
  • ભારતીય આર્મી ચીફ મનોજ પાંડે
  • કોવિડ-19 રસીના સોય-મુક્ત સંસ્કરણને મંજૂરી આપનાર પ્રથમ દેશ
  • દુબઈ ઓપન ચેસ ટુર્નામેન્ટ વિજેતા
  • રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની પરિષદ
  • અફઘાનિસ્તાનના નવા વિશેષ દૂત
  • ભારતનો પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ ઈંધણયુક્ત ગ્રીન ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
વિષયકરંટ અફેર્સ
તારીખ08/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)
08 September Current Affairs

Current Affairs Quiz

28
Created on By educationvala13

8 September Current Affairs Quiz

8 September Current Affairs Quiz In Gujarati

1 / 10

1) કેન્દ્ર સરકાર દ્વારા પ્રખ્યાત રોડ રાજપથનું નામ બદલાવીને શું નામ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ?

2 / 10

2) ભારતીય આર્મી ચીફ મનોજ પાંડેને કયા દેશના આર્મી જનરલના માનદ પદથી નવાજવામાં આવ્યા છે ?

3 / 10

3) કોવિડ-19 રસીના સોય-મુક્ત સંસ્કરણને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો છે ?

4 / 10

4) તાજેતરમાં 2022 ડચ F1 ગ્રાન્ડ પ્રિકસ કોણે જીત્યું છે ?

5 / 10

5) 36મી નેશનલ ગેમ્સ અમદાવાદના માસ્કોટનું નામ શું છે ?

6 / 10

6) બ્લુ એનર્જી મોટર્સ દ્વારા કયા શહેરમાં ચાકણ ખાતે ભારતનો પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ ઈંધણયુક્ત ગ્રીન ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો ?

7 / 10

7) સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને અફઘાનિસ્તાન માટે તેમના નવા વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા છે ?

8 / 10

8) કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે દુબઈ ઓપન ચેસ ટુર્નામેન્ટ જીતી છે ?

9 / 10

9) લિઝ ટ્રસને કયા દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

10 / 10

10) કઈ રાજ્ય સરકાર "રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની પરિષદ"નું આયોજન કરશે ?

Your score is

The average score is 79%

0%

YouTube મા વિડીઓ જોવા માટે

8 September Current Affairs Video

Instagram Post

8 September Current Affairs

Leave a Comment

error: Content is protected !!