આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
- ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ પુરુષ ગોલકીપરની પસંદગી
- ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની પાંચમી બેઠક
- સાહિત્ય માટે 2022 નો નોબેલ પુરસ્કાર
- ઈરાની કપ 2022
- ક્રૂ-5 મિશન લોન્ચ કરનાર અવકાશ એજન્સી
- RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને UPI પરના વ્યવહારો માટે શુલ્ક
- WHO ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ચૂંટાયેલા ભારતીય મૂળના વ્યક્તિ
- ભારતીય વાયુસેના દિવસ
- “અલ્ટ્રામેન ઈન્ડિયા”નું બિરુદ મેળવનાર વ્યક્તિ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 09/10/2022 (રવિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |