9 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • તાજેતરમાં IPL માંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય ખેલાડી
  • “સમર્થ” ઈ-ગવર્નન્સ પોર્ટલ
  • મંથન સંમેલનનું ઉદ્ઘાટન
  • ઈ-પ્રોસિક્યુશનનો ઉપયોગ કરનાર રાજ્ય
  • છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ
  • યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝ
  • કર્ણાટક રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર
  • 29મા જિલ્લા તરીકે મોહલા માનપુર-અંબાગઢ ચોકીની રચના
  • બીસીસીઆઈ (BCCI)ની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે ટાઈટલ સ્પોન્સરશિપ
  • પોષણ અભિયાન યોજનાના અમલીકરણમાં ટોચનું રાજ્ય

Current Affairs Quiz

વિષયકરંટ અફેર્સ
તારીખ09/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)
9 September Current Affairs Quiz
30
Created on By educationvala13

9 September Current Affairs Quiz

9 September Current Affairs Quiz In Gujarati

1 / 10

1) ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઈ-પ્રોસિક્યુશનનો ઉપયોગ કરનાર રાજ્ય કયું છે ?

2 / 10

2) છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ કયા રાજ્યમાં નોંધાયા છે ?

3 / 10

3) કઈ રાજ્ય સરકારે કન્નડ ફિલ્મ અભિનેતા સુદીપને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ?

4 / 10

4) કયા ભારતીય ક્રિકેટરે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ જાહેર કરી છે ?

5 / 10

5) બીસીસીઆઈ (BCCI)ની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે ટાઈટલ સ્પોન્સરશિપ અધિકારો કોને આપવામાં આવ્યા છે ?

6 / 10

6) કઈ રાજ્ય સરકારે મોહલા માનપુર-અંબાગઢ ચોકીની રચના 29મા જિલ્લા તરીકે કરી છે ?

7 / 10

7) નીતિ આયોગના અહેવાલ મુજબ, નીચેનામાંથી કયું રાજ્ય પોષણ અભિયાન યોજનાના અમલીકરણમાં ટોચ પર છે ?

8 / 10

8) યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં કયા શહેરોનો સમાવેશ થાય છે ?

9 / 10

9) કઈ રાજ્ય સરકારે "સમર્થ" ઈ-ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું છે ?

10 / 10

10) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કયા શહેરમાં મંથન સંમેલનનું ઉદ્ઘાટન કરશે ?

Your score is

The average score is 78%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/6fO_ZbWPcEA
9 September Current Affairs

Instagram Post

https://www.instagram.com/p/CiRTbTDKT6s/?igshid=YmMyMTA2M2Y=
9 September Current Affairs

Leave a Comment

error: Content is protected !!