ઈ-મેઈલ / E-mail Detail in gujarati for competitive exam

  • E-mail : Electronic Mail
  • Electronic Mail ને ગુજરાતીમાં “વીજાણુ ટપાલ” કહેવામાં આવે છે.
  • ટપાલ સેવા કરતા E-mail એટલી વધુ ઝડપી અને અસરકારક સેવા છે કે લોકો ટપાલ સેવાને “Snail mail” તરીકે ઓળખવા લાગ્યા.

E-mail ના જન્મદાતા (પિતા)

  • શીવા અય્યાદુરાઈ અને રો-ટોમિલ્સન
  • સૌ પ્રથમ E-mail : 1971માં
  • @ ની શોધ : 1972માં (રો-ટોમિલ્સન)

E-mail સર્વિસ પ્રોવાઈડર

  • Google – G-mail
  • Yahoo – Yahoo.mail
  • Microsoft – Hotmail
    • Indiatimes, Rediffmail વગેરે પણ E-mail સર્વિસ પ્રોવાઈડર છે.

E-mail ઉદાહરણ

  • jhukeganahisala@gmail.com
  • જ્યાં,
    • jhukeganahisala : User Name / User I’d
    • gmail : Host Name / Mail Server
    • com : Domain Name
  • E-mail સરનામું વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે.
  • જેમાં લોઅર કેસ a થી z મૂળાક્ષર,અંકો તથા ચિહ્નો નો ઉપયોગ કરી શકાય છે.
E-mail

E-mail મોકલતી વખતે

  • From : ___________
  • To : ___________
  • Cc : ___________
  • Bcc : ___________
  • Subject : ___________
  • ફાઈલને જોડવા માટે : Attachment
    • Message composition window
    • જ્યાં From અને Date / Time Automatically fill up થઈ જાય છે.
E-mail Message Composition Window

E-mail Protocol

E-mail માટેના પ્રોટોકોલ SMTP તથા POP અને IMAP છે.

  • SMTP : Simple Mail Transfer Protocol
    • SMTP : E-mail ને મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ
  • POP : Post Office Protocol
  • IMAP : Internet Message Access Protocol
    • POP અને IMAP : E-mail ને સ્વીકારવા માટે વપરાતા પ્રોટોકોલ

E-mail Client

E-mail Client અંગત કમ્પ્યુટર પરના E-mail ને મોકલવા, મેળવવા અને સંગ્રહ કરવા માટેનો વિનિયોગ છે. કેટલાક E-mail Client ત્વરિત શોધ, એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ, સંદેશાઓના જૂથ બનાવવા, શોધેલા સંદેશા કે મદદના પરિણામને લેબલ આપવા જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે.
MS Outlook, Mozila Thunderbird, Apple mail, K mail, અને Evolution E-mail Client ના ઉદાહરણ છે.

Evolution : E-mail Client

  • Evolution એ માહિતીની કાર્યક્ષમ વ્યવસ્થા કરતો એક E-mail Client છે.
  • Evolution Mail Client સ્પામ કે જંક જેવા બિનજરૂરી E-mail ને સલામતીપૂર્વક અટકાવે છે.

E-mail Reflector

  • Mail list માં હોય એટલા બધા મેમ્બર્સને એક સાથે Mail મોકલવા માટે E-mail Reflector નો ઉપયોગ થાય છે.
  • દા.ત. : સરકારી ભરતી ના Call letter નું તમારા E-mail સુધી પોહચવું.

E-mail વિશે

  • E-mail મેળવવા માટે E-mail I’d હોવું જરૂરી છે.
  • New E-mail I’d બનાવવા માટે : Sign up
  • E-mail સેવા ચાલુ કરવા માટે : Sign in
  • E-mail સેવા બંધ કરવા માટે : Sign out
  • નવા E-mail માટે : Compose
  • E-mail જોવા માટે : Inbox
  • મોકલેલા E-mail નું લીસ્ટ : Sent
  • Delete કરેલા E-mail નો સંગ્રહ : Trash (30 દિવસ)
  • બિન જરૂરી E-mail : Spam mail
    • બિન જરૂરી E-mail ને “Unwanted mail” કે “Junk mail” પણ કહે છે.

Cc અને Bcc વચ્ચે નો તફાવત

ઉદાહરણ

  • ત્રણ વ્યક્તિ છે કે જેના E-mail એડ્રેસ નીચે મુજબ છે :
    1. Popatlal@gmail.com
    2. Mahetasaheb@gmail.com
    3. Babitaji@gmail.com

E-mail મોકલવામાં આવે ત્યારે

  • Popatlal@gmail.com : Cc
  • Mahetasaheb@gmail.com : Cc
  • Babitaji@gmail.com : Bcc
Cc અને Bcc વચ્ચે નો તફાવત

E-mail મોકલ્યા બાદ

  • Popatlal@gmail.com : E-mail મળશે અને પોપટલાલ ને એ પણ ખબર પડશે કે આ E-mail મારા સિવાય Mahetasaheb@gmail.com ને પણ મોકલેલ છે.
    • પણ પોપટલાલ ને એ ખબર નહિ પડે કે આ E-mail અમારા બંને સિવાય Babitaji@gmail.com ને પણ મોકલેલ છે.
  • Mahetasaheb@gmail.com : E-mail મળશે અને maheta ને એ પણ ખબર પડશે કે આ E-mail મારા સિવાય Popatlal@gmail.com ને પણ મોકલેલ છે.
    • પણ મહેતાસાહેબ ને એ ખબર નહિ પડે કે આ E-mail અમારા બંને સિવાય Babitaji@gmail.com ને પણ મોકલેલ છે.
  • Babitaji@gmail.com : E-mail મળશે અને બબીતાજી ને એ પણ ખબર પડશે કે આ E-mail મારા સિવાય Mahetasaheb@gmail.com અને Popatlal@gmail.com બંનેને મોકલેલ છે.

  • E-mail ની PDF મેળવવા (ડાઉનલોડ) કરવા માટે E-mail PDF ની સામે Click Here પર ક્લિક કરો
  • E-mail ની ટેસ્ટ (ક્વિઝ) આપવા માટે E-mail Quiz ની સામે Click Here પર ક્લિક કરો.
E-mail PDFClick Here
E-mail QuizClick Here
E-mail

YouTube માં વિડિયો જોવા માટે

E-mail YouTube Video

1 thought on “ઈ-મેઈલ / E-mail Detail in gujarati for competitive exam”

Leave a Comment

error: Content is protected !!