આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- શિક્ષક દિવસ વિશે
- ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ
- “ધ હીરો ઓફ ટાઈગર હિલ” તરીકે સૈનિકની આત્મકથા
- ક્વાડ સિનિયર ઓફિસર્સ મીટિંગ 2022
- પ્રથમ હોમિયોપેથી ઈન્ટરનેશનલ હેલ્થ સમિટ
- ગાયક એ. આર. રહેમાનના નામ પર રોડનું નામ
- “CAPF e Awas” પોર્ટલ
- સર્વાઈકલ કેન્સર સામેની ભારતની પ્રથમ રસી
- સ્ટારબક્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)
- ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ વેન્ચ્યુરાઈઝ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 06/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |