Weekly current affairs quiz 01

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
પ્રશ્નો60
પ્રકારMcq (સમજૂતી સાથે)
Weekly Current Affairs

Weekly current affairs quiz

39
Created on By educationvala13

Weekly Current Affairs Quiz 01

Weekly Current Affairs Quiz In Gujarati 01

1 / 60

1) તાજેતરમાં કયા ભૂતપૂર્વ ભારતીય બોક્સરનું અવસાન થયું છે ?

2 / 60

2) તાજેતરમાં લૌઝેન ડાયમંડ લીગ 2022માં ભાલા ફેંક સ્પર્ધા કોણે જીતી છે ?

3 / 60

3) મેન્યુફેક્ચરિંગ અને ટકાઉપણું સંબંધિત ક્ષેત્રોમાં વૃદ્ધિને તબક્કાવાર કરવાના ઉદ્દેશ્ય સાથે કઈ રાજ્ય સરકારે ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ વેન્ચ્યુરાઈઝ શરૂ કરી છે ?

4 / 60

4) કઈ રાજ્ય સરકારે "ગ્રામીણ બેકયાર્ડ પિગ ફાર્મિંગ સ્કીમ" શરૂ કરી છે ?

5 / 60

5) કઈ રાજ્ય સરકાર દ્વારા નવી શાળા આરોગ્ય યોજના "સેહત" શરૂ કરવામાં આવી છે ?

6 / 60

6) તાજેતરમાં ભારતના કયા પ્રખ્યાત ઈતિહાસકારનું નિધન થયું છે ?

7 / 60

7) કચરાના વ્યવસ્થાપન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કઈ રાજ્ય સરકારને રૂપિયા 3500 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ?

8 / 60

8) નીચેનામાંથી કયા મંત્રીએ તાજેતરમાં "સાયન્સ બિહાઈન્ડ સૂર્યનમસ્કાર" પુસ્તકનું અનાવરણ કર્યું છે ?

9 / 60

9) કઈ રાજ્ય સરકારે કન્નડ ફિલ્મ અભિનેતા સુદીપને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ?

10 / 60

10) ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઈ-પ્રોસિક્યુશનનો ઉપયોગ કરનાર રાજ્ય કયું છે ?

11 / 60

11) કયા શહેરમાં 30મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ?

12 / 60

12) કઈ રાજ્ય સરકારે મોહલા માનપુર-અંબાગઢ ચોકીની રચના 29મા જિલ્લા તરીકે કરી છે ?

13 / 60

13) ક્યો દેશ બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે ?

14 / 60

14) "CAPF e Awas" પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

15 / 60

15) તાજેતરમાં હાઈડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે ?

16 / 60

16) તાજેતરમાં વિશ્વ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની ?

17 / 60

17) કયા દેશમાં ભારતીય ગાયક એ. આર. રહેમાનના નામ પર રોડનું નામ રાખવામાં આવ્યું છે ?

18 / 60

18) નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

19 / 60

19) 67મા ફિલ્મફેર એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે કઈ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે ?

20 / 60

20) કોફી કંપની સ્ટારબક્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

21 / 60

21) કેન્દ્ર સરકાર દ્વારા પ્રખ્યાત રોડ રાજપથનું નામ બદલાવીને શું નામ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ?

22 / 60

22) કોવિડ-19 રસીના સોય-મુક્ત સંસ્કરણને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો છે ?

23 / 60

23) બીસીસીઆઈ (BCCI)ની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે ટાઈટલ સ્પોન્સરશિપ અધિકારો કોને આપવામાં આવ્યા છે ?

24 / 60

24) દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશને વધુ વેગ આપવા માટે તાજેતરમાં કોણે સમર્પિત વેબસાઈટ www.swachhsagar.orgનું અનાવરણ કર્યું ?

25 / 60

25) છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ કયા રાજ્યમાં નોંધાયા છે ?

26 / 60

26) બ્લુ એનર્જી મોટર્સ દ્વારા કયા શહેરમાં ચાકણ ખાતે ભારતનો પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ ઈંધણયુક્ત ગ્રીન ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો ?

27 / 60

27) લોક નાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?

28 / 60

28) કયા રાજ્યના ફરુખાબાદમાં "જેલ કા ખાના (જેલનું ખાવાનું)" ને 5-સ્ટાર FSSAI રેટિંગ આપવામાં આવ્યું છે ?

29 / 60

29) કઈ રાજ્ય સરકારે "સમર્થ" ઈ-ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું છે ?

30 / 60

30) લિઝ ટ્રસને કયા દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

31 / 60

31) સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને અફઘાનિસ્તાન માટે તેમના નવા વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા છે ?

32 / 60

32) ક્યા રાજ્યને "બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર" એવોર્ડથી નવાજવામાં આવશે ?

33 / 60

33) 36મી નેશનલ ગેમ્સ અમદાવાદના માસ્કોટનું નામ શું છે ?

34 / 60

34) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

35 / 60

35) તાજેતરમાં 2022 ડચ F1 ગ્રાન્ડ પ્રિકસ કોણે જીત્યું છે ?

36 / 60

36) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિએ LCA Mark 2 ફાઈટર એરક્રાફ્ટના વિકાસને મંજૂરી આપી છે. તે નીચેનામાંથી કોનું સ્થાન લેશે ?

37 / 60

37) ભારતના પ્રથમ બાયો વિલેજને કયા રાજ્યમાં માન્યતા આપવામાં આવી છે ?

38 / 60

38) તાજેતરમાં નીરજ ચોપરાએ તેમના ઐતિહાસિક ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલો કયા શહેરના ઓલિમ્પિક મ્યુઝિયમને ભેટમાં આપ્યો છે ?

39 / 60

39) કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

40 / 60

40) કયા ભારતીય ક્રિકેટરે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ જાહેર કરી છે ?

41 / 60

41) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કયા શહેરમાં મંથન સંમેલનનું ઉદ્ઘાટન કરશે ?

42 / 60

42) ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જન્મ પછી બાળકના મૃત્યુ પર મહિલા કર્મચારી માટે કેટલા દિવસની રજા નક્કી કરવામાં આવી છે ?

43 / 60

43) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી છે ?

44 / 60

44) તાજેતરમાં યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશભરની કેટલી શાળાઓમાં "મીટ ધ ચેમ્પિયન" પહેલનું આયોજન કર્યું હતું ?

45 / 60

45) નીતિ આયોગના અહેવાલ મુજબ, નીચેનામાંથી કયું રાજ્ય પોષણ અભિયાન યોજનાના અમલીકરણમાં ટોચ પર છે ?

46 / 60

46) શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

47 / 60

47) કેપિટલ ફાઉન્ડેશન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

48 / 60

48) રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ યોજનાની જાહેરાત કરી છે ?

49 / 60

49) પ્રથમ હોમિયોપેથી ઈન્ટરનેશનલ હેલ્થ સમિટ ક્યાં યોજાઈ હતી ?

50 / 60

50) "ધ હીરો ઓફ ટાઈગર હિલ" તરીકે કોની આત્મકથા પ્રકાશિત થઈ છે ?

51 / 60

51) કયું ભારતીય શહેર ક્વાડ સિનિયર ઓફિસર્સ મીટિંગ 2022નું આયોજન કરશે ?

52 / 60

52) કયો ક્રિકેટર તાજેતરમાં T20I માં 3500 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે ?

53 / 60

53) ભારતનું પ્રથમ "નાઈટ સ્કાય સેન્ચુરી" કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે ?

54 / 60

54) યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં કયા શહેરોનો સમાવેશ થાય છે ?

55 / 60

55) કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે દુબઈ ઓપન ચેસ ટુર્નામેન્ટ જીતી છે ?

56 / 60

56) સર્વાઈકલ કેન્સર સામેની ભારતની પ્રથમ રસી કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?

57 / 60

57) ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ?

58 / 60

58) કઈ રાજ્ય સરકાર "રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની પરિષદ"નું આયોજન કરશે ?

59 / 60

59) કેન્દ્ર સરકારે કયા દિવસે "હૈદરાબાદ મુક્તિ દિવસ" ઉજવવાનું નક્કી કર્યું છે ?

60 / 60

60) ભારતીય આર્મી ચીફ મનોજ પાંડેને કયા દેશના આર્મી જનરલના માનદ પદથી નવાજવામાં આવ્યા છે ?

Your score is

The average score is 71%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/8ymQzULFBu8

Leave a Comment

error: Content is protected !!