17 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સૌથી વધુ અમૃત સરોવર તળાવો વિકસાવનાર રાજ્ય
  • “અખિલ ભારતીય રાજભાષા પરિષદ”
  • ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર
  • કાકડુ કવાયત
  • રક્તદાન અમૃત મહોત્સવ
  • વિશ્વનું સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિ સંગ્રહાલય
  • પુસ્તક “રજની કે મંત્ર”
  • વિશ્વ ઓઝોન દિવસ
  • 5 લાખ કરોડનું માર્કેટ કેપ પાર કરનારી દેશની ત્રીજી બેંક
  • ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરનાર કંપની
વિષયકરંટ અફેર્સ
તારીખ17/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current Affairs Quiz

32
Created on By educationvala13

17 September Current Affairs Quiz

17 September Current Affairs Quiz In Gujarati

1 / 10

1) ભારતમાં મિશન અમૃત સરોવર હેઠળ 8462 તળાવો વિકસાવીને કયું રાજ્ય ટોચ પર છે ?

2 / 10

2) કયા રાજ્યના રાખીગઢીમાં વિશ્વનું સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિ સંગ્રહાલય બનાવવામાં આવશે ?

3 / 10

3) ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે ?

4 / 10

4) કાકડુ કવાયતમાં ભાગ લેવા માટે ભારતીય નૌકાદળના INS સતપુરા અને P8I મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ કયા દેશના દરિયાકાંઠે પહોંચ્યા છે ?

5 / 10

5) કઈ કંપનીએ તાજેતરમાં ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરી છે ?

6 / 10

6) કોના દ્વારા લખાયેલ પુસ્તક "રજની કે મંત્ર" પ્રકાશિત થયું છે ?

7 / 10

7) વિશ્વ ઓઝોન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

8 / 10

8) વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર દેશભરમાં કયો ઉત્સવ ઉજવવામાં આવ્યો ?

9 / 10

9) 5 લાખ કરોડનું માર્કેટ કેપ પાર કરનારી દેશની ત્રીજી બેંક કઈ બની છે ?

10 / 10

10) કયા શહેરમાં "અખિલ ભારતીય રાજભાષા પરિષદ"નું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 83%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/UFUrI3sZoJ4

Instagram Post

https://www.instagram.com/p/Cil_eENISSd/?igshid=YzA2ZDJiZGQ=
https://www.instagram.com/p/Cil_h-UIWFZ/?igshid=YzA2ZDJiZGQ=
https://www.instagram.com/p/Cil_mw_Izem/?igshid=YzA2ZDJiZGQ=

Leave a Comment

error: Content is protected !!