આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય
- ઈ.વી. રામાસામી (પેરિયાર)ના જન્મદિવસ નિમિતે “સામાજિક ન્યાય દિવસ”
- ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022
- 2023માં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરનાર દેશ
- ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ
- સચિવાલયનું નામ “ડૉ બીઆર આંબેડકર” રાખવાની જાહેરાત
- દેશનું પ્રથમ ડીજીટલ એડ્રેસ ધરાવતું સીટી
- 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની યજમાની કરનાર દેશ
- ઉભરતા કાયદાઓના મુદ્દે એક કોન્ફરન્સ નું ઉદઘાટન
- ફ્રાન્સ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત ભારતીય
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 21/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |