કવિ નાકર | Kavi nakar in gujarati | Gujarati sahitya

કવિ નાકર | Kavi nakar

ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી : કવિ નાકર

નામકવિ નાકર
પિતાવિકાજી
જન્મસોળમી સદી
જન્મ સ્થળવડોદરા
  • કવિ નાકરનું વિશિષ્ટ પ્રદાન આખ્યાન ક્ષેત્રે છે.તેના પુરોગામી ભાલણની અસર તેના ૫૨ જોવા મળે છે અને તેના અનુગામી પ્રેમાનંદ પર તેમના આખ્યાનનો પ્રભાવ જોવા મળે છે. આથી કવિ નાકરને વિદ્વાનો ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની મહત્વની કડી ગણે છે.
  • તેમની કૃતિઓમાં મુખ્યત્વે કરુણ વીરરસનું દર્શન થાય છે.
  • ભાલણની જેમ તેઓ સંસ્કૃતના પંડિત ન હતા પરંતુ, કથા શ્રવણથી પ્રકાંડ પંડિત બન્યા હતા.
  • આખ્યાનો લખીને પોતાના મિત્ર અને વડોદરાના નાગર બ્રાહ્મણ મધુસૂદનને આપી દેતા હતા.
  • મધુસૂદન તે નાટકનો ઉપયોગ શ્રોતાગણ સમક્ષ રજૂ કરીને રોજીરોટી કમાતો હતો.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કૃતિઓનળાખ્યાન, વ્યાઘ્રમૃગલીસંવાદ, ચંદ્રાહાસાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ઓખાહરણ, ધ્રુવાખ્યાન, વિરાટપર્વ, રામાયણ, કર્ણાખ્યાન, લવકુશાખ્યાન, મોરધ્વજાખ્યાન, સુધન્વાખ્યાન, શિવવિવાહ, મહાભારત, સ્ત્રીપર્વ, વિદુરવિનતિ, નાનીભક્તમાળ, ભાગવતદશમ, કરુણરાજાનું આખ્યાન, કૃષ્ણવિષ્ટી, અભિમન્યુઆખ્યાન, ભ્રમરગીતા, સુદામાચરિત્ર, વીરબ્રહ્માખ્યાન, ભવાનીનો છંદ, સોગઠાનો ગરબો, સગળશા આખ્યાન

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
સહજાનંદ સ્વામીઅહી ક્લિક કરો
વલ્લભ ભટ્ટઅહી ક્લિક કરો
ગંગાસતીઅહી ક્લિક કરો
દયારામઅહી ક્લિક કરો
ભોજા ભગતઅહી ક્લિક કરો
નિરાંત ભગતઅહી ક્લિક કરો
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

2 thoughts on “કવિ નાકર | Kavi nakar in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!