દુર્ગારામ મહેતા | Durgaram maheta | Gujarati sahitya

દુર્ગારામ મહેતા | Durgaram maheta

માનવ ધર્મ સભાના સથવારે અંજવાળું પાથરનાર : દુર્ગારામ મહેતા

પૂરું નામદુર્ગારામ મંછરામ મહેતા
જન્મ25 ડિસેમ્બર, 1809
જન્મસ્થળસુરત
અવસાન1876
  • માનવધર્મ સભાના માધ્યમથી ગુજરાતી સમાજમાં કુરિવાજોને દૂર કરી આધુનિકતાનો પાયો નાંખનાર દુર્ગારામ મહેતા ગુજરાતમાં સમાજસુધારાના આદ્યપ્રવર્તક ગણાય છે.
  • રોજનીશીરૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય તેમને જાય છે.
  • તેઓ નર્મદના શિક્ષક હતા અને નર્મદમાં સુધારાના બીજ તેમની પાસેથી રોપાયા છે.
  • ગુજરાતમાં સુધારા પ્રવૃત્તિની પહેલ દુર્ગારામ મહેતાએ કરી હતી.
  • દુર્ગારામ મહેતાને સમાજસુધારાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી મળી હતી.

વિશેષ માહિતી

  • ઈ.સ. 1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી.
  • 22 જૂન, 1864ના રોજ માનવધર્મ સભાની સ્થાપના કરી.
  • ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ (1844) દુર્ગારામ મહેતાજીએ કર્યો હતો.
  • ગુજરાતમાં સૌપ્રથમ છાપખાનું લાવનાર સાહિત્યકાર

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કૃતિઓરોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
નવલરામ પંડ્યાઅહીં ક્લિક કરો
નંદશંકર મહેતાઅહીં ક્લિક કરો
નર્મદઅહીં ક્લિક કરો
દલપતરામ તરવાડીઅહીં ક્લિક કરો

2 thoughts on “દુર્ગારામ મહેતા | Durgaram maheta | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!