ભોળાનાથ દિવેટીયા | Bholabhai Divetiya
| પૂરું નામ | ભોળાભાઈ સારાભાઈ દિવેટિયા |
| જન્મ | 22 જુલાઈ, 1823 |
| જન્મસ્થળ | વડોદરા |
| મૂળ વતન | અમદાવાદ |
| અવસાન | 11 મે, 1886 |
- અંગ્રેજ સરકાર પાસેથી “રાવ બહાદુરનું સન્માન” પ્રાપ્ત કરનાર ભોળાનાથ દિવેટિયા ગુજરાતી લેખક નરસિંહરાવ દિવેટિયાના પિતા હતા.
- બ્રિટિશ વહીવટીતંત્રમાં તેઓ સ૨કા૨ી મુનસફના હોદા પર અમદાવાદ, કપડવંજ, ઉમરેઠ અને ખેડા જિલ્લામાં કાર્ય કરતાં હતાં.
- પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓએ વર્ષ 1871માં અમદાવાદ “પ્રાર્થનાસમાજ”ની સ્થાપના કરી હતી.
- તેમની રોજનીશી ઉપરથી એમના પુત્ર કૃષ્ણરાવે જીવનચરિત્ર લખ્યું હતું.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
| કવિતા | મંગલસ્ત્રોત, ૠણાનુદાન |
| ભજનસંગ્રહ | ઈશ્વર પ્રાર્થનામાળા, અભંગ માળા |
અન્ય સાહિત્યકાર
| સાહિત્યકાર | વાંચવા માટે |
|---|---|
| મનસુખરામ ત્રિપાઠી | અહી ક્લિક કરો |
| હરગોવિંદદાસ કાંટાવાળા | અહી ક્લિક કરો |
| રણછોડભાઈ દવે | અહી ક્લિક કરો |
| એલેક્ઝાન્ડર ફાર્બસ | અહી ક્લિક કરો |
| કરસનદાસ મૂળજી | અહી ક્લિક કરો |
1 thought on “ભોળાનાથ દિવેટીયા | Bholanath Divetiya | Gujarati sahitya”