29 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મુદ્દા

  • બર્લિન મેરેથોનમાં ચેમ્પિયન બનનાર રનર
  • દુલીપ ટ્રોફી 2021-2022 વિજેતા
  • નવી પાર્ટી “ડેમોક્રેટિક આઝાદ પાર્ટી” ની જાહેરાત
  • બાળકોના જાતીય શોષણ વિરુદ્ધ ઓપરેશન “મેઘ ચક્ર”
  • મેડાગાસ્કરમાં ભારતના નવા રાજદૂત
  • 52મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
  • ઈટાલી દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન
  • ઉત્તર પ્રદેશ રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત નદી
  • વિશ્વ હડકવા દિવસ
  • એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ના ડિરેક્ટર જનરલ
વિષયકરંટ અફેર્સ
તારીખ29/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current affairs quiz

20
Created on By educationvala13

29 September current affairs quiz

29 September current affairs quiz in gujarati

1 / 10

કયા વરિષ્ઠ IAS અધિકારીને એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

2 / 10

દુલીપ ટ્રોફી 2021-2022નું ટાઈટલ કોણે જીત્યું છે ?

3 / 10

તાજેતરમાં જ્યોર્જિયા મેલોની કયા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બની છે ?

4 / 10

બર્લિન મેરેથોનમાં ચેમ્પિયન બનવા માટે કયા રનરે પોતાનો જ રેકોર્ડ તોડ્યો ?

5 / 10

વિશ્વ હડકવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

6 / 10

બાળકોના જાતીય શોષણ વિરુદ્ધ ઓપરેશન મેઘ ચક્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

7 / 10

બંડારુ વિલ્સનબાબુને તાજેતરમાં કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

8 / 10

52મા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે ?

9 / 10

એક સર્વેક્ષણ અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત નદીઓની યાદીમાં કઈ નદી ટોચ પર છે ?

10 / 10

તાજેતરમાં કોણે તેમની નવી પાર્ટી "ડેમોક્રેટિક આઝાદ પાર્ટી" ની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 72%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/tSScJtws_6U

Instagram Post

https://www.instagram.com/p/CjEulz-K87A/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjEurufqC7u/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjEuzs3qDra/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!