01 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)
  • ભારતના નવા એટર્ની જનરલ
  • એરપોર્ટને “મિશન સેફગાર્ડિંગ” માટે ASQ એવોર્ડ એનાયત
  • “કદમા બાયોડાયવર્સિટી પાર્ક”નું ઉદ્ઘાટન
  • 13મી FICCI ગ્લોબલ સ્કીલ્સ સમિટ 2022
  • શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ
  • સાઉદી અરેબિયા દેશના નવા વડાપ્રધાન
  • બુંદેલખંડ પ્રદેશના પ્રથમ વાઘ અનામતને મંજૂરી
  • આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ
  • આદિવાસી જ્ઞાનકોશ જારી કરનાર દેશનું પ્રથમ રાજ્ય
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ01/10/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

20
Created on By educationvala13

01 October current affairs

01 October current affairs in gujarati

1 / 10

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

2 / 10

દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

3 / 10

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

13મી FICCI (ફિક્કી) ગ્લોબલ સ્કીલ્સ સમિટ 2022 ક્યાં યોજાઈ છે ?

5 / 10

કયા રાજ્ય સરકારે બુંદેલખંડ પ્રદેશના પ્રથમ વાઘ અનામતને મંજૂરી આપી છે ?

6 / 10

કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને "મિશન સેફગાર્ડિંગ" માટે ASQ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

7 / 10

ડીઆરડીઓએ કઈ જગ્યાએ સફળતાપૂર્વક ખૂબ જ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે ?

8 / 10

આદિવાસી જ્ઞાનકોશ જારી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

9 / 10

ટાટા સ્ટીલ દ્વારા કયા શહેરમાં "કદમા બાયોડાયવર્સિટી પાર્ક"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

10 / 10

ભારતના નવા એટર્ની જનરલ તરીકે કયા વરિષ્ઠ વકીલનું નામ આપવામાં આવ્યું છે ?

Your score is

The average score is 83%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/HVu-SXHJR5s

Instagram Post

https://www.instagram.com/p/CjJ4xdQoz_l/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjJ4sIpIMYp/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjJ4h_JoUjg/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!