આજના કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દા
Current affairs quiz
- લતા મંગેશકર એવોર્ડ
- દેશનું પ્રથમ કોચિંગ હબ
- ચિપી એરપોર્ટનું નામ બેરિસ્ટર નાથ પાઈના નામ પર રાખવાની મંજૂરી
- “ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022”
- વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ
- “હુરુન ઈન્ડિયા 40 અને સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2022”
- “ફૂટબોલ વિકાસ યોજના”
- “ફેસ્ટિવલ ઓફ હેપ્પીનેસ” નામનું બેંકનું તહેવાર અભિયાન
- આંતરરાષ્ટ્રીય કોફી દિવસ
- “ઈન્ટરનેશનલ ડે ફોર ઈન્ટરનેશનલ એક્સેસ ટુ ઈન્ફોર્મેશન”
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 02/10/2022 (રવિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |