Weekly current affairs quiz 05 03/12/202209/10/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સભાગ5પ્રશ્નો70પ્રકારMcq 2 Created on October 09, 2022 By educationvala13 Weekly current affairs quiz 05 Weekly current affairs quiz in gujarati 05 1 / 70 તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કોને તેના "નેશનલ આઈકન" તરીકે જાહેર કરવામાં આવ્યા છે ? રાજકુમાર રાવ પ્રિયંકા ચોપરા પંકજ ત્રિપાઠી વિરાટ કોહલી 2 / 70 ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન 3 / 70 RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર કેટલા રૂપિયા સુધીના વ્યવહારો માટે કોઈ શુલ્ક લાગશે નહીં ? 5000 2000 10000 7000 4 / 70 કયા ભારતીયને કેનેડામાં ગ્લોબલ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? સંદીપ કુમાર રોહિત શર્મા અનિલ અગ્રવાલ જિતેન્દ્ર સિંહ 5 / 70 કઈ રિટેલ કંપનીએ તાજેતરમાં "સેન્ટ્રો" નામનો એક નવો પ્રકારનો ફેશન અને જીવનશૈલી સ્ટોર શરૂ કર્યો છે ? રિલાયન્સ રિટેલ ડી માર્ટ ફ્લિપકાર્ટ રિટેલ જીઓ માર્ટ 6 / 70 32મા બિહારી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? ડૉ. વિનોદ ખન્ના ડૉ. માધવ હાડા ડૉ. જગદીશ વર્મા ડૉ. પ્રકાશ શર્મા 7 / 70 કયા વરિષ્ઠ વૈજ્ઞાનિક ઈન્ટરનેશનલ સ્પેસ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે ? અનિલ કુમાર વિપ્લબ દેબ મોહિત ખુરાના અશોક શર્મા 8 / 70 તાજેતરમાં કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા "વંદે માતરમ પહેલ" શરૂ કરવામાં આવી છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક હરિયાણા 9 / 70 ભૌતિકશાસ્ત્ર 2022 માટે કયા વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે ? એલન એસ્પેક્ટ જ્હોન એફ. ક્લોઝર આપેલા તમામ એન્ટોન ઝિલિંગર 10 / 70 તાજેતરમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? ડૉ. અવદેશ સક્સેના ડૉ. આલોક સક્સેના ડૉ. કામેન્દ્ર સક્સેના ડૉ. દીપક સક્સેના 11 / 70 તાજેતરમાં "અલ્ટ્રામેન ઈન્ડિયા"નું બિરુદ કોણે જીત્યું છે ? તરુણ કુમાર ચાવલા રાજીવ મોહન ગુપ્તા એકે સામંતરા કર્નલ સ્વરૂપ સિંહ કુંતલ 12 / 70 ગેરકાયદે ડ્રગ હેરફેરના નેટવર્ક સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? ઓપરેશન ગરુડ ઓપરેશન ટાર્ગેટ 22 ઓપરેશન માર્ટિલો ઓપરેશન કર્મા 13 / 70 કોના દ્વારા લખાયેલ પુસ્તક "જીતે જી અલ્હાબાદ"ને વેલી ઓફ વર્ડ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ચેતન ભગત અમૃતા પ્રીતમ આર.કે. નારાયણ મમતા કાલિયા 14 / 70 સ્વદેશ નિર્મિત ક્યું લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે ? ચેતક પ્રચંડ ચિનૂક ચિત્તા 15 / 70 પ્રોફેસર નાગેશ્વર રાવને તાજેતરમાં એમ્બેસેડર ઓફ રેઝિલિયન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેઓ કઈ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર છે ? દિલ્હી યુનિવર્સિટી શ્યામ લાલ યુનિવર્સિટી એમિટી યુનિવર્સિટી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટ 16 / 70 તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી, આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે ? મુંબઈ અને જયપુર મુંબઈ અને ઈટાવા મુંબઈ અને દિલ્હી મુંબઈ અને ગાંધીનગર 17 / 70 નીચેનામાંથી કોને ડેટા પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિશાલ અગ્નિહોત્રી સુધીર રંજન આલોક મહેતા વિનાયક ગોડસે 18 / 70 ગુજરાતમાં ચાલી રહેલી 36મી નેશનલ ગેમ્સમાં 10,000 મીટરની દોડમાં કઈ મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? આરતી જ્યોતિ સીમા ઊર્મિલા 19 / 70 ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? વિન્સેન્ટ વનાસ્કો ડેવિડ હાર્ટ જાપ સ્ટોકમેન પી.આર. શ્રીજેશ 20 / 70 ચીનને હરાવીને કયા દેશે મહિલા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2022 જીત્યો છે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જાપાન 21 / 70 ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ આયોગે 1-15 ઓક્ટોબર સુધી સ્ફૂર્તિ મેળાનું આયોજન ક્યાં કર્યું છે ? નવી દિલ્હી ભુવનેશ્વર લખનૌ મુંબઈ 22 / 70 કઈ રાજ્ય સરકારે આસારા પેન્શન યોજના શરૂ કરી છે ? મધ્યપ્રદેશ ઝારખંડ પંજાબ તેલંગાણા 23 / 70 તાજેતરમાં કઈ બેંકે IIFL હોમ ફાઈનાન્સ લિમિટેડ અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ સાથે સહ-ધિરાણ કરાર કર્યો છે ? પંજાબ એન્ડ સિંધ બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ICICI બેંક 24 / 70 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા શહેરમાં બીજી આદર્શ વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ? પુણે પુરી મુંબઈ કોલકાતા 25 / 70 નીચેનામાંથી કયું રાજ્ય વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક વિકસાવશે ? હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ 26 / 70 તાજેતરમાં કોને રાષ્ટ્રીય પ્રવાસન જીવન ગૌરવ સન્માન 2022 થી નવાજવામાં આવ્યા છે ? અંકિતા પુનિયા સુરેશ ચંદ્ર શ્યામ લાલ ચતુર્વેદી મદન લાલ જાંગીડ 27 / 70 કયા શહેરમાં 15માં આંતરરાષ્ટ્રીય સૂફી રંગ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? અજમેર રાયપુર જયપુર લખનૌ 28 / 70 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા સાહસિકો માટેનું સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ "herSTART" કયા શહેરમાં લોન્ચ કર્યું ? નાગપુર દેહરાદૂન અમદાવાદ જયપુર 29 / 70 કયા રાજ્યને "બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ" માટે બીજું ઇનામ મળ્યું ? ગોવા મહારાષ્ટ્ર ચેન્નાઈ છત્તીસગઢ 30 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ "ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.0" લોન્ચ કર્યું છે ? ભૂપેન્દ્ર યાદવ નીતિન ગડકરી અનુરાગ સિંહ ઠાકુર રાજ નાથ સિંહ 31 / 70 તાજેતરમાં કોણે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) નો હવાલો સંભાળ્યો ? સંદીપ કુમાર પંકજ સિંહ સેહબાન અઝીમ અનીશ દયાલ સિંઘ 32 / 70 સરકારે તાજેતરમાં કઈ સંસ્થા પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો ? પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા રાષ્ટ્રીય તપાસ એજન્સી નીતિ આયોગ કોંગ્રેસ 33 / 70 તાજેતરમાં કયા શહેરમાં લતા મંગેશકર ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? લખનૌ નવી મુંબઈ ગોરખપુર અયોધ્યા 34 / 70 કઈ અવકાશ એજન્સીએ તાજેતરમાં ક્રૂ-5 મિશન લોન્ચ કર્યું છે ? NASA JAXA SpaceX ISRO 35 / 70 WHO ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં કોનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય મૂળના ડૉ. વિવેક મૂર્તિ ચૂંટાયા છે ? ભારત જાપાન બાંગ્લાદેશ અમેરિકા 36 / 70 તાજેતરમાં GAIL ના ચેરમેન તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ? મુકેશ ગુપ્તા જગદીશ પ્રસાદ લાલ ચંદ યાદવ સંદીપ કુમાર 37 / 70 રેસ્ટ ઓફ ઈન્ડિયા એ સૌરાષ્ટ્રને હરાવીને ઈરાની કપ 2022નો ખિતાબ જીત્યો છે, આ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? હોકી ક્રિકેટ કબડ્ડી ફૂટબોલ 38 / 70 તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં પ્રથમ એસ્ટ્રોનોમી લેબ (એસ્ટ્રોનોમીકલ લેબોરેટરી) શરૂ કરવામાં આવી હતી ? બુલંદશહર મેરઠ ઝાંસી મથુરા 39 / 70 "સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022" માં કયા શહેરે બીજું સ્થાન મેળવ્યું છે ? નાગપુર લખનૌ ઈન્દોર સુરત 40 / 70 સરકારી બસોમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ દિવ્યાંગોને કયા રાજ્યમાં સ્માર્ટ ટ્રાવેલ કાર્ડ આપવામાં આવશે ? હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ 41 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ST આરક્ષણ 6 % ટકાથી વધારીને 10 % ટકા કર્યું છે ? તમિલનાડુ હિમાચલ પ્રદેશ તેલંગાણા કેરળ 42 / 70 ભારતીય વાયુસેના દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 ઓક્ટોબર 07 ઓક્ટોબર 05 ઓક્ટોબર 06 ઓક્ટોબર 43 / 70 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા વર્ષ 2021-22ના રાઈઝિંગ પ્લેયર માટે કઈ મહિલા હોકી ખેલાડીની પસંદગી કરવામાં આવી છે ? વંદના કટારીયા રાની રામપાલ મુમતાઝ ખાન સુશીલા ચાનુ 44 / 70 ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ધ્વજવાહક કોણ હતા ? નીરજ ચોપરા અન્નુ રાની અવિનાશ સાબલે શિવપાલ સિંહ 45 / 70 પ્રાણીઓના રક્ષણ માટે દર વર્ષે વિશ્વ પશુ કલ્યાણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 4 ડિસેમ્બર 4 નવેમ્બર 4 સપ્ટેમ્બર 4 ઓક્ટોબર 46 / 70 સુરજીત હોકી સોસાયટી, જલંધરના અનુક્રમે માનદ સચિવ અને જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? મહિન્દ્ર સિંહ ભપા અને કુલદીપ સિંહ ટુટ્ટ સુરિન્દર સિંહ ભાપા અને રણબીર સિંહ ટુટ્ટ અમરિન્દર સિંહ ભાપા અને સાગર સિંહ ટુટ્ટ કૈલાશ સિંહ ભાપા અને અર્જુન સિંહ ટુટ્ટ 47 / 70 કઈ બેંકે ગ્રાહકો અને બિન-ગ્રાહકો માટે WhatsApp બેંકિંગ સેવા શરૂ કરી છે ? પંજાબ નેશનલ બેંક ICICI બેંક HDFC બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 48 / 70 કઈ ભારતીય મહિલા ક્રિકેટર ICC મહિલા ODI પ્લેયર્સ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે ? મિતાલી રાજ તાનિયા ભાટિયા હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના 49 / 70 કયા વૈજ્ઞાનિકને 2022માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે ? આપેલા તમામ બેરી શાર્પલેસ કેરોલીન બર્ટોઝી મોર્ટન મેલ્ડલ 50 / 70 ક્યા દેશની લેખિકા એની એનોક્સ ને સાહિત્ય માટે 2022 નો નોબેલ પુરસ્કાર મળ્યો છે ? જર્મની ફ્રાન્સ ડેનમાર્ક ઈટાલી 51 / 70 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ "સ્ટેટ ડિઝાસ્ટર ફંડ" રિલીઝ કરવાની મંજૂરી આપી છે ? સ્મૃતિ ઈરાની અમિત શાહ રાજનાથ સિંહ નીતિન ગડકરી 52 / 70 તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા "પોષણ ઉત્સવ"નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ? ચંદીગઢ દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ 53 / 70 હિટાચી એસ્ટેમોએ નીચેનામાંથી કયા રાજ્યમાં તેનો ભારતનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપ્યો છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર 54 / 70 વિશ્વ કપાસ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 ઓક્ટોબર 05 ઓક્ટોબર 06 ઓક્ટોબર 07 ઓક્ટોબર 55 / 70 સ્વાંતે પાઈબો ક્યાં દેશના છે કે જેઓને ચિકિત્સા માટે નોબલ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો છે ? જર્મની ઈટાલી સ્વીડન ડેનમાર્ક 56 / 70 બિહારના મંત્રી સુધાકર સિંહે તાજેતરમાં કયા પદ પરથી રાજીનામું આપ્યું છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રી કાયદા પ્રધાન કૃષિ મંત્રી પ્રવાસન મંત્રી 57 / 70 તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અજય ભાદુ વિનય કુમાર નરેન્દ્ર શર્મા રાજીવ કુમાર 58 / 70 કયા રાજ્યમાં 02 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવશે ? આસામ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન 59 / 70 નીચેનામાંથી કેટલા ભારતીય રેલ્વે સ્ટેશનોને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવશે ? 520 259 254 497 60 / 70 કોંગ્રેસના રાજકીય પક્ષ દ્વારા ઉત્તર પ્રદેશ એકમના વડા તરીકે કયા નેતાની નિમણૂક કરવામાં આવી હતી ? દિનેશ સિંહા ક્રિષ્ના ખાબરી બ્રિજલાલ ખબરી અશોક સિન્હા 61 / 70 કઈ ભારતીય મહિલા અધિકાર કાર્યકર્તાને "ચેન્જમેકર" એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે ? સૃષ્ટિ બક્ષી પ્રિયંકા દુગલ બબીતા સિંહ કિરણ શર્મા 62 / 70 ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સર્વિસના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સંજીવ કિશોર પ્રતાપ મિશ્રા સંજય અગ્રવાલ વિપિન શર્મા 63 / 70 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી શિખર ધવન રોહિત શર્મા 64 / 70 કયા મંત્રાલયે મતદાર જાગૃતિ માટે રેડિયો શ્રેણી "મતદાતા જંક્શન" શરૂ કરી છે ? ચૂંટણી પંચ નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય 65 / 70 ડેરી પ્લસ યોજના 2022 કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ? મહારાષ્ટ્ર ઝારખંડ પંજાબ મધ્ય પ્રદેશ 66 / 70 ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલ 100 ઉભરતા નેતાઓની યાદીમાં કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પાર્થ અજીત પવાર આકાશ અંબાણી ભવ્ય બિશ્નોઈ પ્રફુલ બિલ્લોરે 67 / 70 17-20 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની પાંચમી બેઠક ક્યાં યોજાશે ? મુંબઈ નવી દિલ્હી ચંદીગઢ દેહરાદૂન 68 / 70 કયા રાજ્યમાં રાજ્યના રાજ્યપાલે શાંતિ અને અહિંસા વિભાગ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે ? હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તરાખંડ 69 / 70 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો પવન-સૌર પાવર પ્લાન્ટ કયા સ્થળે કાર્યરત કર્યો ? જેસલમેર ગાંધીનગર જયપુર જોધપુર 70 / 70 એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શાંતિલાલ જૈન એન.એસ. રાજન રેમન લગુઆર્ટ અમિતાભ ચૌધરી Your score isThe average score is 55% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related