13 october current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ
  • “વિશ્વની પ્રથમ 100 IUGS ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો” માં સામેલ થયેલ ગુફા
  • સપ્ટેમ્બર માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ
  • ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરનાર રાજ્ય
  • SCOની આતંકવાદ વિરોધી કવાયત
  • ઈન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદ્ઘાટન
  • ચિતા ટાસ્ક ફોર્સની રચના
  • ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી
  • અગ્નિતત્વ અભિયાનનો પ્રથમ સેમિનાર
  • “શ્રી મહાકાલ લોક કોરિડોર”
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ13/10/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

7
Created on By educationvala13

13 october current affairs quiz

13 october current affairs quiz in gujarati

1 / 10

અગ્નિતત્વ અભિયાનનો પ્રથમ સેમિનાર ક્યાં યોજાયો હતો ?

2 / 10

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કયા શહેરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું ?

3 / 10

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ચિતા ટાસ્ક ફોર્સની રચના કરી છે ?

4 / 10

કયા રાજ્યે ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરવાની જાહેરાત કરી છે ?

5 / 10

બાબા મહાકાલને "શ્રી મહાકાલ લોક કોરિડોર" કોના દ્વારા સમર્પિત કરવામાં આવ્યું છે ?

6 / 10

ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે ?

7 / 10

કયા રાજ્યમાં આવેલી માવમ્લુહ ગુફાને "વિશ્વની પ્રથમ 100 IUGS ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો" માં સામેલ કરવામાં આવી છે ?

8 / 10

કયું ગામ દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે ?

9 / 10

SCOની આતંકવાદ વિરોધી કવાયતમાં પાકિસ્તાન ભારતના કયા શહેરમાં ભાગ લેશે ?

10 / 10

સપ્ટેમ્બર માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

Your score is

The average score is 91%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/Faxsz_W_5rk

Instagram Post

https://www.instagram.com/p/Cjo4rnxIKUG/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cjo4copoWjS/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cjo4m2VI3Nj/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!