આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022
- જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
- “ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ”
- અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં ભારતનું સ્થાન
- લખનૌ ના રહેવાસી એક દિવસ માટે બ્રિટન દેશના હાઈ કમિશનર
- સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય
- 53મા “ક્ષમતા નિર્માણ કાર્યક્રમ”નું ઉદ્ઘાટન
- પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન
- “ફૂટબોલ ફોર ઓલ” કાર્યક્રમ
- ધોની દ્વારા CSK એકેડમીનું ઉદ્ઘાટન
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 14/10/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |