16 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્ય
  • “બેટીઓ બને કુશલ”
  • ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન પેનલમાં ચૂંટાનાર સંસદ
  • મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022
  • 7મા ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન
  • “હિમકેડ (HIMCAD) યોજના”
  • “ઈબસાગર” દરિયાઈ કવાયત
  • સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન
  • વિશ્વ વિદ્યાર્થી દિવસ
  • મેઘા કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ16/10/2022 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

3
Created on By educationvala13

16 October current affairs quiz

16 October current affairs quiz in gujarati

1 / 10

કયા રાજ્યમાં મેઘા કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ?

2 / 10

કઈ IIT સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન કર્યું ?

3 / 10

કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્યને સૂચિત કર્યું છે ?

4 / 10

કયા મંત્રાલયે કન્યાઓ માટે બિન-પરંપરાગત આજીવિકામાં કૌશલ્ય પર રાષ્ટ્રીય પરિષદ "બેટીઓ બને કુશલ" નું આયોજન કર્યું છે ?

5 / 10

કયા દેશની નૌસેનાએ "ઈબસાગર" દરિયાઈ કવાયત હાથ ધરી છે ?

6 / 10

મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

7 / 10

તાજેતરમાં કયા રાજ્યના સાંસદ અપરાજિતા સારંગી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન પેનલમાં ચૂંટાયા છે ?

8 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે "હિમકેડ (HIMCAD) યોજના" શરૂ કરી છે ?

9 / 10

7મા ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

10 / 10

વિશ્વ વિદ્યાર્થી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

Your score is

The average score is 77%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/IRm3RTExhvY

Instagram Post

https://www.instagram.com/p/Cjwin7loG2I/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjwiaJsIqTt/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cjwii85odOM/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!