Weekly current affairs quiz 06

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
વારરવિવાર
પ્રશ્નો70
પ્રકારMcq
2
Created on By educationvala13

Weekly current affairs quiz 06

Weekly current affairs quiz in gujarati 06

1 / 70

કોણે તાજેતરમાં દેખરેખ માટે નવી અદ્યતન સિસ્ટમ "દક્ષ" લોન્ચ કરી છે ?

2 / 70

ઓક્ટોબર 2022માં મોદી @ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?

3 / 70

નીચેનામાંથી કોણે ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની જાહેરાત કરી ?

4 / 70

માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત અરુણ બાલીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ?

5 / 70

ભારતના લખનઉના રહેવાસી જાગૃતિ યાદવ એક દિવસ માટે કયા દેશના હાઈ કમિશનર બન્યા છે ?

6 / 70

કેન્દ્રીય મંત્રી સિંધિયા અને એલ.જી. સિંહાએ 4થી હેલી-ઈન્ડિયા સમિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?

7 / 70

કયા દેશની નૌસેનાએ "ઈબસાગર" દરિયાઈ કવાયત હાથ ધરી છે ?

8 / 70

સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે ?

9 / 70

સુલતાન જોહર કપ 2022 કયા દેશમાં યોજાશે ?

10 / 70

કયા રાજ્યમાં મેઘા કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ?

11 / 70

ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે ?

12 / 70

કયા સશસ્ત્ર દળ માટે પ્રથમ વખત "અધિકારીઓ માટે હથિયાર સિસ્ટમ્સ વિંગ"ને મંજૂરી આપવામાં આવી છે ?

13 / 70

SCOની આતંકવાદ વિરોધી કવાયતમાં પાકિસ્તાન ભારતના કયા શહેરમાં ભાગ લેશે ?

14 / 70

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા "એન્ટી ડસ્ટ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

15 / 70

કયા શહેરમાં WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ 20022નું આયોજન કરવામાં આવ્યું છે ?

16 / 70

અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ કુસ્તીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ?

17 / 70

કયા ભારતીય ડિસ્ક ફેંકનાર ખેલાડીને ડોપિંગ માટે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ?

18 / 70

તાજેતરમાં કોના દ્વારા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરવામાં આવ્યું ?

19 / 70

તાજેતરમાં 90મું ATP ટાઈટલ કોણે જીત્યું છે ?

20 / 70

વિશ્વભરમાં ફરવા માટેના 20 દેશોની યાદીમાં શ્રીલંકા કેટલામાં સ્થાને રહ્યું છે ?

21 / 70

કયા રાજ્યે તેની પ્રથમ મહિલા PAC બટાલિયનની રચના કરી ?

22 / 70

કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ભારતમાં નિર્મિત ડ્રોન કેમેરા "Droni" લોન્ચ કર્યું છે ?

23 / 70

ઈસરોના ચંદ્રયાન-2 સ્પેક્ટ્રોમીટરે પ્રથમ વખત ચંદ્ર પર કયા પદાર્થની વિપુલતાનું મેપ કર્યું છે ?

24 / 70

કયા રાજ્યના સિતાબ ડાયરામાં ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

25 / 70

ભારત અને કયા દેશે "વ્હાઈટ શિપિંગ ઈન્ફોર્મેશન એક્સચેન્જ" કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

26 / 70

કયા રાજ્યમાં આવેલી માવમ્લુહ ગુફાને "વિશ્વની પ્રથમ 100 IUGS ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો" માં સામેલ કરવામાં આવી છે ?

27 / 70

ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

28 / 70

મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

29 / 70

સિબી જ્યોર્જને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

30 / 70

અર્થશાસ્ત્ર 2022 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?

31 / 70

કઈ રાજ્ય સરકારે સામાન્ય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફિનલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ?

32 / 70

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

33 / 70

બાબા મહાકાલને "શ્રી મહાકાલ લોક કોરિડોર" કોના દ્વારા સમર્પિત કરવામાં આવ્યું છે ?

34 / 70

36મી નેશનલ ગેમ્સમાં યોગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યું છે ?

35 / 70

SBI એ ભારતના કેટલા રાજ્યોમાં ગ્રામ સેવા કાર્યક્રમ શરૂ કર્યો ?

36 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ" સ્થાપવાની જાહેરાત કરી છે ?

37 / 70

અગ્નિતત્વ અભિયાનનો પ્રથમ સેમિનાર ક્યાં યોજાયો હતો ?

38 / 70

સપાના કયા વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે ?

39 / 70

કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

40 / 70

કયા શહેરમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ?

41 / 70

સપ્ટેમ્બર માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

42 / 70

કયું ગામ દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે ?

43 / 70

36મી નેશનલ ગેમ્સમાં મેડલ ટેલીમાં કોણ ટોચ પર છે ?

44 / 70

વિશ્વ વિદ્યાર્થી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

45 / 70

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ચિતા ટાસ્ક ફોર્સની રચના કરી છે ?

46 / 70

નાગાલેન્ડ રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રી, પ્રતિષ્ઠિત લેખિકા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, કઈ મહિલાનું અવસાન થયું ?

47 / 70

તાજેતરમાં ભારત અને કયા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે ?

48 / 70

તાજેતરમાં કયા રાજ્યના સાંસદ અપરાજિતા સારંગી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન પેનલમાં ચૂંટાયા છે ?

49 / 70

નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ બન્યો છે ?

50 / 70

સૂર્યના રહસ્યો જાણવા માટે તાજેતરમાં કયા દેશે કુઆફુ-1 ઉપગ્રહ લોન્ચ કર્યો છે ?

51 / 70

તાજેતરમાં 53મા "ક્ષમતા નિર્માણ કાર્યક્રમ"નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ?

52 / 70

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ કયા રાજ્યના હોસુરમાં CSK એકેડમીનું ઉદ્ઘાટન કર્યું ?

53 / 70

વિશ્વ માનક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

54 / 70

7મા ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

55 / 70

ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ કાર્યભાર સંભાળશે ?

56 / 70

તાજેતરમાં સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ?

57 / 70

અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં 161 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

58 / 70

કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્યને સૂચિત કર્યું છે ?

59 / 70

ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

60 / 70

તાજેતરમાં યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો ?

61 / 70

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કયા શહેરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું ?

62 / 70

કયા મંત્રાલયે કન્યાઓ માટે બિન-પરંપરાગત આજીવિકામાં કૌશલ્ય પર રાષ્ટ્રીય પરિષદ "બેટીઓ બને કુશલ" નું આયોજન કર્યું છે ?

63 / 70

ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

64 / 70

કયા રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં "ફૂટબોલ ફોર ઓલ" કાર્યક્રમ શરૂ કર્યો છે ?

65 / 70

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે "હિમકેડ (HIMCAD) યોજના" શરૂ કરી છે ?

66 / 70

કઈ IIT સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન કર્યું ?

67 / 70

તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજો INS તીર અને INS સુજાથા ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ સારથી સાથે તાલીમ વિનિમય મુલાકાત માટે કયા દેશમાં પહોંચ્યા ?

68 / 70

ઓક્ટોબર 2022 માં છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ?

69 / 70

કયા રાજ્યે ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરવાની જાહેરાત કરી છે ?

70 / 70

તાજેતરના અહેવાલ મુજબ, બાળ લગ્નના મામલામાં કયું રાજ્ય સૌથી ખરાબ સ્થિતિમાં છે ?

Your score is

The average score is 58%

0%

Leave a Comment

error: Content is protected !!