18 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • 17મો પ્રવાસી ભારતીય દિવસ
  • ઈરાક દેશના નવા રાષ્ટ્રપતિ
  • ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ
  • હેરી પોટરમાં “રૂબિયસ હેગ્રીડ” ની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નિધન
  • કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ
  • 500 ડોકટરોનું સ્થળાંતર
  • પ્રોજેક્ટ “નિસાર”
  • રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
  • પ્રસ્થાન કવાયત
  • ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ17/10/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

2
Created on By educationvala13

18 October current affairs quiz

18 October current affairs quiz in gujarati

1 / 10

જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા ભારતીય શહેરમાં યોજાશે ?

2 / 10

તાજેતરમાં કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી ?

3 / 10

પ્રોજેક્ટ "નિસાર" કઈ બે એજન્સીઓ વચ્ચે વર્ષ 2023માં શરૂ થનાર એક મોટો પ્રોજેક્ટ છે ?

4 / 10

આર્થિક કટોકટી વચ્ચે તાજેતરમાં કયા દેશમાંથી લગભગ 500 ડોકટરોએ સ્થળાંતર કર્યું છે ?

5 / 10

ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?

6 / 10

કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે "ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ" નામની નવી યોજનાને મંજૂરી આપી છે ?

7 / 10

પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઈઝી હેરી પોટરમાં "રૂબિયસ હેગ્રીડ" ની ભૂમિકા ભજવનાર કયા અભિનેતાનું નિધન થયું છે ?

8 / 10

પૂર્વીય નૌસેના કમાનએ આંધ્રપ્રદેશ કઈ કવાયત શરૂ કરી છે ?

9 / 10

નીચેનામાંથી કોણે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ?

10 / 10

અબ્દુલ લતીફ રાશિદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ?

Your score is

The average score is 55%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/GjFmpNbTww8

Instagram Post

https://www.instagram.com/p/Cj15ANOoPv1/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj14ppwI9tk/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj14z25oHU-/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!