Kelavni Quiz 17/12/2022 by educationvala13 537 Created on October 22, 2022 By educationvala13 કેળવણી કેળવણી | TET 2022 | TET IMP QUESTION | TET | TAT | TET NOTIFICATION 1 / 25 દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશે આપ્યો હતો ? ઈંગ્લેન્ડ ચીન અમેરિકા જાપાન 2 / 25 'શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે.' આ વિધાન કયા શાસ્ત્રમાં દર્શાવાયું છે ? ઉપનિષદ ઋગ્વેદ બાઈબલ શ્રીમદ્ ભગવતગીતા 3 / 25 'શિક્ષણ' શબ્દનું મૂળ કઈ ભાષામાં છે? ફ્રેન્ચ ગુજરાતી સંસ્કૃત જર્મન 4 / 25 કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ અભ્યાસપદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી ઓનલાઈન કેળવણી અનૌપચારિક કેળવણી ઔપચારિક કેળવણી એક પણ નહીં 5 / 25 આજના આધુનિક યુગમાં શિક્ષણ મેળવવા માટેનું વરદાનરૂપ સાધન કયું છે ? ટેલિવિઝન ટેલિટેક્ષ ઈન્ટરનેટ રેડિયો 6 / 25 અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે........ શાળાકીય શિક્ષણ સિવાયનું શિક્ષણ સતત શિક્ષણ બંને આપેલ પૈકી એકપણ નહીં 7 / 25 જ્હોન ડયુઈના મત મુજબ કેળવણી કયા ત્રણ ધ્રુવો પર આધારિત છે શિક્ષક, વિદ્યાર્થી, અભ્યાસક્રમ વિદ્યાર્થી, શિક્ષક, વર્ગખંડ શિક્ષક, વિદ્યાર્થી, સમાજ શિક્ષણ, સમાજ, વાતાવરણ 8 / 25 કયા મુકત વિશ્વ વિધાલય દ્રારા ભારતમાં દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ થયો હતો ? આંબેડકર ઓપન યુનિવર્સિટી સરદાર પટેલયુનિવર્સિટી ઈન્દિરા ગાંધી ઓપન યુનિર્વસિટી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી 9 / 25 'કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે' એવું વિધાન આપનાર શિક્ષણચિંતક કોણ હતા ? જીન જેક રૂસો ફ્રોબેલ એરિસ્ટોટલ જહોન એડમ્સ 10 / 25 'કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ' – આ વિધાન કયા શિક્ષણવિદ્દ્ન છે ? સ્વામી વિવેકાનંદ રૂસો ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ મહાત્મા ગાંધીજી 11 / 25 આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસના કારણે................................ શિક્ષણ વ્યવસ્થાનો નવવિચાર આજે વિશ્વમાં સ્વીકૃત પામ્યો છે? ભૌગોલિક શિક્ષણ ઐતિહાસિક શિક્ષણ વૈજ્ઞાનિક શિક્ષણ દૂરવર્તી શિક્ષણ 12 / 25 કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યકિત અને સત્યની સ્વીકૃતિ. પ્રસ્તુત વ્યાખ્યા કોણે આપી હતી ? રવીન્દ્રનાથ ટાગોર કૌટિલ્ય ફ્રોબેલ મહાત્મા ગાંધીજી 13 / 25 જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવું એટલે........ ધાર્મિક શિક્ષણ નૈતિક શિક્ષણ આજીવન શિક્ષણ આંશિક શિક્ષણ 14 / 25 વિદ્યાર્થીના ઔપચારિક શિક્ષણ ઉપરાંત થતા શિક્ષણનું કઈ નામ છે....... અનૌપચારિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ સામાજિક શિક્ષણ આપેલ તમામ 15 / 25 પ્રાચીનકાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું ? GURU રાજા ધર્મગ્રંથ પાઠયપુસ્તક 16 / 25 ''સા વિદ્યા યા વિમુક્તેય'' નું ઉદ્દભવસ્થાન કયું છે ? સામવેદ શ્રીમદ્ ભાગવતગીતા ઉપનિષદ ઋગ્વેદ 17 / 25 શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે ............. પૂર્ણતાની પ્રાપ્તિ માટેનું શિક્ષણ આત્મસાક્ષાત્કાર વિશ્વને ઉપયોગી બને તેવું શિક્ષણ આપેલ તમામ 18 / 25 'સાચી કેળવણી સત્યમ, શિવમ્ અને સુન્દરમ્ તરફ ગતિ કરવા પ્રેરે છે.' એવું વિધાન કોણે આપ્યું ? જ્હોન ડયુઈ પેસ્ટોલોજી રૂસો એરિસ્ટોટલ 19 / 25 શિક્ષણના પર્યાય માટે વપરાતો 'તાલીમ' શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે? અરબી હિન્દી ગુજરાતી ફારસી 20 / 25 કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો, વહીવટી માળખું સંચાલનતંત્ર ગોઠવાયેલું હોય છે ? ઔપચારિક કેળવણી અનૌપચારિક આજીવન કેળવણી નિરંતર 21 / 25 ઔપચારિક શિક્ષણ એ......... ઉદ્દેશ નકકી નથી સમયને અનુકૂળ હોય છે સાધનકેન્દ્રી છે જરૂરિયાતપ્રધાન છે 22 / 25 Education કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ? Educare Educate Educo આપેલ પૈકી એકપણ નહીં 23 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે? विद् विद्या विष: विस 24 / 25 વિદ્યાર્થીઓમાં સમાજસેવાની ભાવના વિકસે એ કયો હેતુ છે ? સામાજિકતાનો હેતુ વ્યકિતગત આર્થિકતાનો હેતુ નૈતિકતાનો હેતુ 25 / 25 શિક્ષણના ઉદ્દેશો બદલાતા રહેવા જોઈએ, કારણ કે સમાજ પરિવર્તનશીલ હોય છે. સમાજમાં શિક્ષણથી જ પરિવર્તન આવે છે સમાજનું સામાજિક પરિર્વતન શકય હોય છે સમાજનું સ્વરૂપ સ્થિર હોય છે Your score isThe average score is 65% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related