આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- એશિયાનું પ્રથમ પેથોજેન રિડક્શન
- 4થો બાંગ્લાદેશ ફિલ્મ ફેસ્ટિવલ
- સુલતાન જોહર હોકી કપ 2022
- “દિલ્હી યુનિવર્સિટી : સેલિબ્રેટિંગ 100 ગ્લોરિયસ યર્સ” પુસ્તક
- G20 સમિટના સિવિલ સોસાયટીના પ્રમુખ
- આતંકવાદ વિરોધ માટે સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ ફંડમાં 5 લાખ ડોલરનું યોગદાન
- ભારત, મોઝામ્બિક અને તાંઝાનિયાની નૌકાદળ વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય અભ્યાસ
- મેટાવર્સ પર અર્નિંગ કૉલ પોસ્ટ કરનાર પ્રથમ ભારતીય કંપની
- વિશ્વ શાકાહારી દિવસ
- ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 02/11/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |