05 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સિવિલ એર નેવિગેશન સર્વિસીસ ઓર્ગેનાઈઝેશન એશિયા પેસિફિક કોન્ફરન્સ
  • જમશેદપુર રિસ્પોન્સિબલ સ્ટીલ સર્ટિફિકેશન મેળવનાર ભારતનો પહેલો પ્લાન્ટ
  • સિટીઝન એંગેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન પ્રોગ્રામ
  • વર્ડ ઓફ ધ યર
  • ભારતની પ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિર
  • 41મા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન
  • ટ્રેક એશિયા કપ 2022
  • હસ્તપ્રત (પાંડુલિપિ) પુસ્તકાલય
  • એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયાનું બીજા દેશની બેંક સાથે જોડાણ
  • વિશ્વ જેલીફિશ દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ05/11/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

2
Created on By educationvala13

05 November current affairs quiz

05 November current affairs quiz in gujarati

1 / 10

કયા રાજ્યના મુખ્યમંત્રીએ "સિટીઝન એંગેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન પ્રોગ્રામ" શરૂ કર્યો છે ?

2 / 10

વિશ્વની સૌથી મોટી "હસ્તપ્રત (પાંડુલિપિ) પુસ્તકાલય" કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યું છે ?

3 / 10

જમશેદપુર રિસ્પોન્સિબલ સ્ટીલ સર્ટિફિકેશન મેળવનાર ભારતનો પહેલો પ્લાન્ટ કયો બન્યો છે ?

4 / 10

એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયાએ વેપારને પ્રોત્સાહન આપવા માટે કઈ દેશની અગ્રણી બેંક સાથે જોડાણ કર્યું છે ?

5 / 10

કઈ બેંકે ભારતની પ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું છે ?

6 / 10

કયા રાજ્યએ સિવિલ એર નેવિગેશન સર્વિસીસ ઓર્ગેનાઈઝેશન એશિયા પેસિફિક કોન્ફરન્સનું આયોજન કર્યું છે ?

7 / 10

વિશ્વ જેલીફિશ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

8 / 10

કોલિન્સ ડિક્શનરીમાં ક્યા શબ્દને "વર્ડ ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ?

9 / 10

ક્યા રાજ્યએ "ટ્રેક એશિયા કપ 2022" નું આયોજન કરવાની જાહેરાત કરી છે ?

10 / 10

કયા શહેરમાં 41મા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 25%

0%

YouTube માં વિડિયો જોવા

https://youtu.be/zOHH5fPAYTo

Instagram Post

https://www.instagram.com/p/Ckj_jIuKYlq/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Ckj_NGKKWVn/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Ckj_dwFKLNU/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!