08 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
  • સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું અવસાન
  • વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી
  • લખપતિ દીદીના મેળાની શરૂઆત
  • ગેરાર્ડ પિકે
  • ક્લાઉડ નેવિટ એવોર્ડ
  • ભારતીય પુરુષોની સ્ક્વોશ ટીમ
  • FICCI ના નવા પ્રમુખ
  • રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ08/11/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

11
Created on By educationvala13

08 November current affairs quiz

08 November current affairs quiz in gujarati

1 / 10

નીચેનામાંથી કયું મંત્રાલય લંડનમાં 7-9 નવેમ્બર 2022 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં ભાગ લેશે ?

2 / 10

દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

3 / 10

તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે ?

4 / 10

ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેટલી બેઠકો પર યોજાશે ?

5 / 10

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા તેના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

નીચેનામાંથી કઈ ભારતીય કંપનીએ 24મા વર્લ્ડ કોમ્યુનિકેશન એવોર્ડ્સમાં ક્લાઉડ નેવિટ એવોર્ડ જીત્યો છે ?

7 / 10

ભારતીય પુરુષોની સ્ક્વોશ ટીમે નીચેનામાંથી કયો મેડલ જીત્યો ?

8 / 10

તાજેતરમાં ગેરાર્ડ પિકે નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

9 / 10

કઈ ટીમે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 જીતી ?

10 / 10

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લખપતિ દીદીના મેળાની શરૂઆત કરવામાં આવી હતી ?

Your score is

The average score is 66%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/9KO8iqZbPLo

Leave a Comment

error: Content is protected !!