આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- અરુણા સાઈરામને શેવેલિયર એવોર્ડ
- ઈ-ઉપહાર પોર્ટલ અને સી.એમ ડેશબોર્ડ
- રાઈઝિંગ સન વોટર ફેસ્ટ 2022
- પ્રખ્યાત મલયાલમ લેખકને એઝુથાચન એવોર્ડ 2022
- દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી વિન્ડ ટર્બાઈન સ્થાપિત
- 17મા પ્રવાસી ભારતીય સંમેલન 2023 ના અતિથિ
- ઉત્તરાખંડ ગૌરવ સન્માન એનાયત
- મહિલા મોહલ્લા ક્લિનિક
- વિશ્વમાં સૌથી સસ્તો ઉત્પાદન ખર્ચ ધરાવતા દેશોની યાદીમાં ભારતનું સ્થાન
- આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા પ્રમુખ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 09/11/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |