10 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત
  • નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ
  • દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત
  • એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી
  • ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ
  • શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ
  • શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત
  • કાયદા પંચના નવા અધ્યક્ષ
  • ફોર્બ્સની “વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022” માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નું સ્થાન
  • વિશ્વ સેવા દિવસ

Current affairs Quiz

7
Created on By
educationvala13

10 November current affairs quiz

10 November current affairs quiz in gujarati

1 / 10

ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

2 / 10

કયા શહેરમાં દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત કરવામાં આવી છે ?

3 / 10

તાજેતરમાં કયા રાજ્યને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ મળ્યો છે ?

4 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત બનાવ્યા છે ?

5 / 10

એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ?

6 / 10

ભારતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે ?

7 / 10

નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

ફોર્બ્સની "વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022" માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેટલામાં ક્રમે રહી છે ?

9 / 10

વિશ્વ સેવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

તાજેતરમાં કાયદા પંચના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Your score is

The average score is 64%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/kkVc4YvyAvE

Leave a Comment

error: Content is protected !!