આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 12/11/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
- આંતરરાષ્ટ્રીય કન્નડ એવોર્ડ
- ઈન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની 42મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું ઉદ્ઘાટન
- PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટ
- 2023 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવાની જાહેરાત
- 18મી ઈન્ટરનેશનલ ટેલિમેડિસિન કોન્ફરન્સ
- ભારતનું પ્રથમ ખાનગી રોકેટ
- અમેરિકામાં બેઈલી કે. એશફોર્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક
- ફોર્બ્સની ટોપ 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં ભારતીય મહિલા ઉદ્યોગસાહસિકનું નામ
- રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
- યૂ.એસ. એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023