16 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ16/11/2022 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq
  1. આઈ.બી.એસ.એ. બ્લાઈન્ડ ફૂટબોલ મહિલા એશિયન / ઓસનિયા ચેમ્પિયનશિપ
  2. વેંકી રામકૃષ્ણનને રોયલ ઓર્ડર ઓફ મેરીટ એનાયત
  3. પુરુષોનો T20 વર્લ્ડ કપ 2022
  4. ભારતીય જૈવિક ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન
  5. દેશનો પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક
  6. “ઈ-મહાકુંભ” પોર્ટલ
  7. અમુર ફાલ્કન ફેસ્ટિવલની 7મી આવૃત્તિનું આયોજન
  8. 2025 કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન
  9. અભિનેતાને “ગ્લોબલ આઈકોન એવોર્ડ”
  10. બાળ દિવસ

Current affairs Quiz

4
Created on By educationvala13

16 November current affairs quiz

16 November current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં "ઈ-મહાકુંભ" પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

2 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં અમુર ફાલ્કન ફેસ્ટિવલની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ?

3 / 10

તાજેતરમાં કયા શહેરમાં ભારતીય જૈવિક ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

4 / 10

કયા દેશે પાકિસ્તાનને હરાવીને પુરુષોનો T20 વર્લ્ડ કપ 2022 જીત્યો છે ?

5 / 10

કયા દેશે 2025 કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરવાની જાહેરાત કરી છે ?

6 / 10

બોલિવૂડના કયા અભિનેતાને "ગ્લોબલ આઈકોન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યો છે ?

7 / 10

નોબેલ પુરસ્કાર વિજેતા વેંકી રામકૃષ્ણનને કયા દેશના રોયલ ઓર્ડર ઓફ મેરીટથી નવાજવામાં આવ્યા છે ?

8 / 10

ભારતના કયા રાજ્યમાં આઈ.બી.એસ.એ. બ્લાઈન્ડ ફૂટબોલ મહિલા એશિયન / ઓસનિયા ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ?

9 / 10

બાળ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

રિલાયન્સે કયા શહેરમાં દેશનો પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 70%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/3RnxCpSYfjo

Leave a Comment

error: Content is protected !!