17 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • 41મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
  • રિસ્પોન્સિબલ ટુરિઝમ ગ્લોબલ એવોર્ડ
  • સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • 55મું રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ
  • આસિયાન દેશના 11મા સભ્ય
  • પ્રસાર ભારતીના નવા CEO
  • ડૂડલ ફોર ગૂગલ 2022
  • પ્રખ્યાત ગણિતશાસ્ત્રીનું અવસાન
  • શસ્ત્રોના જાહેર પ્રદર્શન અને ગ્લોરીફાઈંગ ગીતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ
  • આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ17/11/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

13
Created on By educationvala13

17 November current affairs quiz

17 November current affairs quiz in gujarati

1 / 10

ક્યા રાજ્યના શ્લોક મુખર્જીએ ડૂડલ ફોર ગૂગલ 2022 નો ટાઈટલ જીત્યું છે ?

2 / 10

કયા રાજ્યે શસ્ત્રોના જાહેર પ્રદર્શન અને ગ્લોરીફાઈંગ ગીતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે ?

3 / 10

ભારતના 53મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કયા દેશના ફિલ્મ નિર્દેશક અને લેખક કાર્લોસ સૌરાને સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

4 / 10

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

5 / 10

પ્રસાર ભારતીના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

વર્લ્ડ ટ્રાવેલ માર્ટમાં કયા રાજ્યના પર્યટનને "રિસ્પોન્સિબલ ટુરિઝમ ગ્લોબલ એવોર્ડ" મળ્યો છે ?

7 / 10

41મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કયા શહેરમાં શરૂ થયો છે ?

8 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં 55મું રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ ઉજવવામાં આવ્યું છે ?

9 / 10

તાજેતરમાં 85 વર્ષની વયે કયા પ્રખ્યાત ગણિતશાસ્ત્રીનું અવસાન થયું ?

10 / 10

આસિયાન કયા દેશને તેના 11મા સભ્ય તરીકે સ્વીકારવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે ?

Your score is

The average score is 63%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/793gwmOiaUQ

Leave a Comment

error: Content is protected !!