18 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ18/11/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq
  • મૂળની કઈ વ્યક્તિને 2023 માટે ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર
  • ક્લાઈમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ
  • યુદ્ધ અભ્યાસ
  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022
  • દોડવીર રેંજુ પર પાંચ વર્ષ માટે ડોપિંગ માટે પ્રતિબંધ
  • એક ટ્રિલિયન ડૉલર ગુમાવનાર વિશ્વની પહેલી જાહેર લિસ્ટેડ કંપની
  • તેલુગુ અભિનેતાનું 80 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન
  • COP-27 ખાતે “ઈન અવર લાઈફટાઈમ” અભિયાન
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ
  • નવી ટેક્નોલોજીસના બ્રાન્ડ એમ્બેસેડર

Current affairs Quiz

19
Created on By educationvala13

18 November current affairs quiz

18 November current affairs quiz in gujarati

1 / 10

કયા દિગ્ગજ તેલુગુ અભિનેતાનું 80 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું છે ?

2 / 10

ભારતીય મૂળની કઈ વ્યક્તિને 2023 માટે ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર આપવામાં આવ્યો છે ?

3 / 10

તાજેતરમાં કયા દેશની દોડવીર રેંજુ પર પાંચ વર્ષ માટે ડોપિંગ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

4 / 10

તાજેતરના ક્લાઈમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમ રહ્યું છે ?

5 / 10

વર્ષ 2022 માટે કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022 આપવામાં આવ્યો છે ?

6 / 10

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

7 / 10

COP-27 ખાતે "ઈન અવર લાઈફટાઈમ" અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

8 / 10

ભારત અને યુએસ વચ્ચે સંયુક્ત તાલીમ અભ્યાસ "યુદ્ધ અભ્યાસ 2022" ક્યાં યોજાયો હતો ?

9 / 10

નવી ટેક્નોલોજીસ દ્વારા કયા ભારતીય ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

10 / 10

એક ટ્રિલિયન ડૉલર ગુમાવનાર વિશ્વની પહેલી જાહેર લિસ્ટેડ કંપની કઈ બની છે ?

Your score is

The average score is 63%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/ygeW0yXa02M

Leave a Comment

error: Content is protected !!